Sunday, September 27, 2026
HomeGujaratએસીસી ગગલ ખાતે અદાણી ફાઉન્ડેશને પોષણ વાટિકા પહેલ થકી મહિલાઓમાં તાજા શાકભાજીની...

એસીસી ગગલ ખાતે અદાણી ફાઉન્ડેશને પોષણ વાટિકા પહેલ થકી મહિલાઓમાં તાજા શાકભાજીની ખેતીને પ્રોત્સાહન આપ્યું

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસીએ અદાણી ફાઉન્ડેશનના સહયોગથી ધૌનકોઠી-પંજગૈન વોટરશેડ પ્રોજેક્ટ હેઠળ પોષણ વાટિકા પહેલ દ્વારા રોપા ગામમાં ઘરેલુ પોષણને આગળ વધાર્યું છે. બજાર પરની નિર્ભરતા ઘટાડવા અને તાજા, કેમિકલ મુક્ત ભોજનને પ્રોત્સાહન આપવા માટે આ પહેલ મહિલા ખેડૂતોને પરંપરાગત, ઓર્ગેનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહન આપે છે.પસંદ કરાયેલી 40 મહિલાઓ પૈકીની એક સત્યદેવી અગાઉ અનાજ ઉગાડતી હતી અને ઘણીવાર બજારમાંથી શાકભાજી ખરીદવા પડતા હતા. પ્રોજેક્ટ એગ્રોનોમિસ્ટના માર્ગદર્શન સાથે તેણે ઘરે બનાવેલા બાયો-ખાતરનો ઉપયોગ કરીને પોતાના ઘરના આંગણામાં ફુલાવર, પાલક, કોથમીર અને ખરીફ ડુંગળી વાવવાનું શરૂ કર્યું. હવે તેનો પરિવાર આખા વર્ષના અનેક મહિના સુધી ઘરે ઉગાડેલી તાજી શાકભાજી માણે છે જેનાથી તેમના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને પોષણમાં વધારો થયો છે.પોષણ વાટિકા જેવી પહેલ સાથે એસીસી અને અદાણી ફાઉન્ડેશન સામુદાયિક વિકાસના ટકાઉ મોડલ ઊભા કરી રહ્યા છે. મહિલાઓને ટૂલ્સ, જ્ઞાન અને તેમની પોતાની પેદાશો ઉગાડવા માટેનો આત્મવિશ્વાસ આપીને ફાઉન્ડેશન ખાદ્ય સુરક્ષા વધારે છે, આરોગ્યને પ્રોત્સાહન આપે છે અને ગ્રામીણ હિમાચલમાં આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરે છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here