Sunday, September 6, 2026
HomeAhmedabadએરટેલે ગુજરાતમાં 2,750થી વધુ નવા સાઇટ્સ સાથે ઝડપી સ્પીડ અને વ્યાપક 5જી...

એરટેલે ગુજરાતમાં 2,750થી વધુ નવા સાઇટ્સ સાથે ઝડપી સ્પીડ અને વ્યાપક 5જી કવરેજ લાખો લોકો સુધી પહોંચાડ્યું

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

ભારતની અગ્રણી ટેલિકોમ સેવા પ્રદાતાઓમાંથી એક ભારતી એરટેલે આજે જણાવ્યું કે ગયા 12 મહિનામાં ગુજરાતભરમાં 2,750થી વધુ નવા 5જી સાઇટ્સ સ્થાપિત કર્યા છે, જેના પરિણામે ગ્રાહકોને ઝડપી સ્પીડ, વિશાળ કવરેજ અને નોંધપાત્ર સુધારેલો નેટવર્ક અનુભવ મળ્યો છે. ગ્રાહકોને અવરોધ રહિત ડિજિટલ ઍક્સેસ આપવા માટે એરટેલ હવે તેના ₹399 રિચાર્જ પૅકમાં સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે સંપૂર્ણ અનલિમિટેડ ડેટા પ્લાન ઓફર કરે છે, જે સરળ સ્ટ્રીમિંગ, અભ્યાસ, કામ અને સતત જોડાયેલા રહેવા માટે ડેટાની મર્યાદાની ચિંતા વગર બનાવવામાં આવ્યો છે

કંપનીનું નેટવર્ક વિસ્તરણ હવે રાજ્યના 36 જિલ્લાઓમાં ફેલાયું છે, જેના કારણે વ્યસ્ત શહેરો, ઝડપથી વિકસતા નગરો તેમજ દુરસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં 4.1 કરોડથી વધુ ગ્રાહકોને વિશ્વસનીય અને હાઇ-સ્પીડ કનેક્ટિવિટી મળી રહી છે. દરરોજ સરેરાશ આઠ નવા સાઇટ્સ શરૂ થતા હોવાથી ગ્રાહકો જ્યાં પણ રહેતા હોય અથવા મુસાફરી કરતા હોય ત્યાં સરળ સ્ટ્રીમિંગ, ઝડપી ડાઉનલોડ, અવરોધ રહિત ઓનલાઇન કામ અને અભ્યાસ, તેમજ વધુ વિશ્વસનીય ડિજિટલ પેમેન્ટનો અનુભવ મળી રહ્યો છે.

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના મુખ્ય જિલ્લાઓમાં રહેલા ગ્રાહકોને આ વિસ્તૃત નેટવર્કનો સીધો લાભ મળશે. વધારેલા કવરેજ થી નાગરિકો, વિદ્યાર્થીઓ, નાના વ્યવસાયો અને સરકારી સંસ્થાઓ માટે રોજિંદી ડિજિટલ જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકાશે.

ભારતી એરટેલના ગુજરાત સીઈઓ આદર્શ વર્માએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ડેટાનો ઉપયોગ સતત ઝડપી ગતિએ વધી રહ્યો છે અને અમે આ માંગને પહોંચી વળવા માટે અમારા નેટવર્કને સતત મજબૂત બનાવી રહ્યા છીએ. રાજ્યભરમાં 2,750થી વધુ નવા 5જી સાઇટ્સ ઉમેરવાથી લાખો ગ્રાહકોને ઝડપી સ્પીડ, વિશાળ કવરેજ અને શ્રેષ્ઠ કનેક્ટિવિટી અનુભવ મળશે. એરટેલ તરીકે અમે મજબૂત અને ભવિષ્ય મુખી નેટવર્ક દ્વારા ગુજરાતના ડિજિટલ વિકાસ ને ગતિ આપવા પ્રતિબદ્ધ છીએ.”

ગ્રામ્ય, અર્ધ શહેરી વિસ્તાર, હાઇવે, સરહદી વિસ્તારો તેમજ મહત્વપૂર્ણ આર્થિક અને સાંસ્કૃતિક કોરિડોર્સમાં નેટવર્ક ડેન્સિટી માં સતત રોકાણ દ્વારા એરટેલ ઊંચી વપરાશ અને વધુ ગતિશીલ વિસ્તારોમાં પણ મજબૂત અને ભવિષ્યમુખી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here