Friday, October 16, 2026
HomeEntertainmentઆલિયાએ પતંગદોરીથી પક્ષીઓને ઈજાનો મુદ્દો ઉઠાવતાં ટ્રોલ થઈ

આલિયાએ પતંગદોરીથી પક્ષીઓને ઈજાનો મુદ્દો ઉઠાવતાં ટ્રોલ થઈ

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

આલિયા ભટ્ટે તાજેતરમાં પતંગ  દોરીથી પંખીઓને ઈજા પહોંચે છે તે બાબતે ચિંતા વ્યક્ત  કરી હતી અને લોકોને જવાબદારીપૂર્વક તહેવાર મનાવવા  અપીલ કરી હતી. જોકે, લોકોએ તેને આ પોસ્ટ માટે ભારે ટ્રોલ કરી હતી. સંખ્યાબંધ લોકોએ લખ્યું હતું કે આલિયા ભટ્ટ જેવી સેલિબ્રિટીઓ  હંમેશાં ભારતીય તહેવારોને જ કેમ નિશાન બનાવે છે. કેટલાક લોકોએ તો આલિયાએ પ્રાણીના ચામડાંમાંથી બનેલાં લેધર જેકેટ પહેરેલા ફોટા શેર કર્યા હતા તો કેટલાકે આલિયા નોન વેજ ફૂડ મોજથી આરોગતી હોવાની પોસ્ટ પણ શેર કરી હતી અને  આલિયા એક નંબરની દંભી  હોવાનું કહ્યું હતું. લોકોએ કહ્યું હતું કે આલિયાનો પ્રાણીપ્રેમ ફક્ત એક ડોળ છે. કેટલાકે તો રણબીર કપૂરની ફૂડ ચોઈસનો  મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જોકે,  આલિયાના કેટલાક  ચાહકો  તેના બચાવમાં  પણ આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આલિયાએ પતંગ ન ઉડાડવા  જોઈએ તેવી  કોઈ વાત જ કરી નથી પરંતુ તેણે તો ઘાયલ પક્ષીઓની સંભાળ લેવાની જ વાત કરી છે. 

arrow_forward_ios

और पढ़ेंPause

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here