Monday, August 10, 2026
HomeIndiaઅંબુજા સિમેન્ટ્સે નાલાગઢમાં નલાગ્રામમાં શાળાના સર્વાંગી પરિવર્તનમાં સહયોગ કર્યો તંત્રી નોંધ

અંબુજા સિમેન્ટ્સે નાલાગઢમાં નલાગ્રામમાં શાળાના સર્વાંગી પરિવર્તનમાં સહયોગ કર્યો તંત્રી નોંધ

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

વિશ્વમાં 9માં ક્રમની સૌથી મોટી બિલ્ડિંગ મટિરિયલ્સ સોલ્યુશન પ્રોવાઇડર અને વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો હિસ્સો અંબુજા સિમેન્ટ્સે તેની સીએસઆર પહેલના ભાગરૂપે સોલન જિલ્લામાં નાલાગઢમાં ગવર્નમેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલ (જીએસએસએસ) અને ગવર્નમેન્ટ પ્રાઇમરી સ્કૂલ (જીપીએસ) નવાગ્રામમાં શૈક્ષણિક માળખા અને વિદ્યાર્થીઓના વિકાસને બળ આપ્યું છે.

નવાગ્રામમાં 1,399 લોકોની સંખ્યા છે, જ્યાં અગાઉ માળખાકીય અસુવિધા, પાણીની અચત અને ટ્રાન્સપોર્ટની મર્યાદિત સુવિધા તથા ઉચ્ચ અભ્યાસમાં નીચી પ્રગતી જેવી સમસ્યાઓ હતી. જીએસએસએસ (213 વિદ્યાર્થીઓ) અને જીપીએસ (60 વિદ્યાર્થીઓ)ને વધુ સારી સુવિધા અને વિદ્યાર્થીઓ માટે સુઆયોજિત જોડાણની આવશ્યકતા હતી.

અંબુજા સિમેન્ટ્સે ધોરણ 12 સુધી વધુ સારા વર્ગખંડોના નિર્માણ (આર્ટ્સ પ્રવાહ), રમત-ગમત માટેના મેદાનના વિકાસ, સોક પિટ, બાઉન્ડ્રીની દિવાલો, પ્રવેશદ્વાર, હેન્ડવોશ સ્ટેશન, પાણીની સુવિધા સાથે શૌચાલય, વોટર કૂલર, અદ્યતન સાયન્સ લેબ, બીએએલએ આર્ટવર્ક અને સ્કૂલ માટે સોલર લાઇટિંગ વિકસિત કરવામાં સહયોગ કર્યો.

અભ્યાસમાં સુધારા માટે સ્ટેમ સેશન, વાચનને પ્રોત્સાહન આપતાં કાર્યક્રમો, વોશ અને 5એસ જાગૃકતા, સેફ્ટી વર્કશોપ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિત સામેલ હતી. એક જીપીએસ વિદ્યાર્થી નવોદવ વિદ્યાલય માટે સફળતાપૂર્વક ક્વોલિફાઇ થયો છે, જે શૈક્ષણિક સુવિધાઓમાં સુધારાને દર્શાવે છે.

આફ્ટર સ્કૂલ પ્રોગ્રામ (એએસપી) અને આઝાદ યુથ સ્પોર્ટ્સ ક્લબને સપોર્ટ કરાયો હતો. 40 વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કબડ્ડી કોચિંગ અપાયું હતું, જેનાથી તેમણે પંચાયત, ઝોનલ, ડિસ્ટ્રિક્ટ અને રાજ્ય-સ્તરની ટુર્નામેન્ટ્સમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ પહેલથી શિસ્ત, ફિટનેસમાં સુધારો થયો હતો તેમજ નુકશાનકારત આદતોથી યુવાનોને દૂર કરવામાં મદદ મળી હતી.

સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, માતા-પિતા અને શિક્ષકોની સક્રિય ભાગીદારીથી બંન્ને શાળાઓમાં હાજરી, પ્રેરણા, સ્વચ્છતા અને એકંદર શિક્ષણ વાતાવરણમાં સુધારો જોવા મળ્યો છે, જે ગ્રામીણ શિક્ષણ વિકાસ માટે એક ટકાઉ મોડેલ બનાવે છે.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here