Monday, September 14, 2026
HomeGujaratએરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો રૂ. 499.59 કરોડનો આઈપીઓ બુધવાર, 18 જૂન, 2025ના રોજ...

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો રૂ. 499.59 કરોડનો આઈપીઓ બુધવાર, 18 જૂન, 2025ના રોજ ખૂલશે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડ (“ASL” or “The Company”) બુધવાર, 18 જૂન, 2025ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઇશ્યૂ ખોલશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 17 જૂન, 2025 રહેશે. બિડ/ઇશ્યૂ બુધવાર, 18 જૂન, 2025ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને શુક્રવાર, 20 જૂન, 2025ના રોજ બંધ થશે. બિડ્સ લઘુતમ 67 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 67 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે (“Bid Details”). ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 210થી રૂ. 222 નક્કી કરવામાં આવી છે (“Issue Price”).પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. 4,995.96 મિલિયન (રૂ. 499.59 કરોડ) છે જેમાં ઇક્વિટી શેર્સના માત્ર ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે (“Total Issue Size”).કંપની નીચેના હેતુઓ માટે ઇશ્યૂની કુલ રકમનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છેઃ (1) રૂ. 2,046.00 મિલિયન (રૂ. 204.60 કરોડ)ના મૂલ્યના કેટલાક બાકી લેણાં પૈકી તમામ કે આંશિક ભાગની ચૂકવણી કે પૂર્વચૂકવણી માટે (2) કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતોને ભંડોળ આપવા માટે અંદાજે રૂ. 1,770 મિલિયન (રૂ. 177 કરોડ), (3) તેની પેટા કંપની બિલ્ડમેક્સ-ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડની કાર્યશલી મૂડીની જરૂરિયાતોને ભંડોળ આપવા માટે અંદાજે રૂ. 480.00 મિલિયન (રૂ. 48 કરોડ)ના રોકાણ માટે (4) રૂ. (.) મિલિયન (રૂ. – કરોડ) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને ઓળખ ન કરેલા ઇનઓર્ગેનિક એક્વિઝિશનો માટે જે પૈકી અજાણ્યા ઇનઓર્ગેનિક એક્વિઝિશન્સ માટે ઉપયોગમાં લેનારી રકમમહત્તમ રૂ. 600 મિલિયન (રૂ. 60 કરોડ) રહેશે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ તથા ન ઓળખેલા ઇનઓર્ગેનિક હસ્તાંતરણો માટેની કુલ રકમ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનારી કુલ રકમના 25 ટકાથી વધુ નહીં હોય. ઇક્વિટી શેર્સ મુંબઈ ખાતે મહારાષ્ટ્રની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં 11 જૂન, 2025ના રોજ ફાઇલ કરેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવ રહ્યા છે (“RoC”). ઇશ્યૂના હેતુઓ માટે એનએસઈ નિયુક્ત શેર બજાર રહેશે. આ ઇશ્યૂ સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવ્યો છે. ઇશ્યૂ સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (2)ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં Not for distribution outside Indiaઓફરના કમસે કમ 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” and such portion, the “QIB Portion”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ સાથેની ચર્ચા બાદ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી સેબી આઈસીડીઆર નિયમનો મુજબ ઇક્વિટી શેર્સની જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે (“Anchor Investor Allocation Price”) મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર- સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી કેટેગરીમાં (excluding the Anchor Investor Portion) (“Net QIB Portion”) ઉમેરવામાં આવશે. આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઇશ્યૂ પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જો ઇશ્યૂનો ઓછામાં ઓછો 75 ટકા હિસ્સો ક્યુઆબીને ફાળવી ન શકાય તો અરજીના સંપૂર્ણ પૈસા તાત્કાલિક પરત કરવામાં આવશે. જો કે, જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ ક્યુઆબી પોર્શનના 5 ટકા કરતા ઓછી હોય, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકી ઇક્વિટી શેર ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત ઇશ્યૂના લઘુત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ (“NIBs”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (એ) એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000 થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે માટે અનામત રખાશે અને (બી) બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે આ બંને સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલા હિસ્સાને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ-કેટેગરીમાં અરજીકર્તાઓને ફાળવવામાં આવી શકે છે, જે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને સેબી આઈસીડીઆર નિયમનો મુજબ ઇશ્યૂના મહત્તમ 10 ટકા રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIB”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઇશ્યૂ કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે અને યુપીઆઈ બિડર્સ (અહીં જણાવ્યા મુજબ) માટે યુપીઆઈ આઈડી સહિત તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો આપવાની રહેશે (અહીં જણાવ્યા મુજબ) જેમાં બિડની સંબંધિત રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંક્સ (“SCSBs”) દ્વારા અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સ્પોન્સર બેંકો દ્વારા, જે લાગુ પડતી હોય તે, સંબંધિત બિડની રકમની મર્યાદામાં બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની મંજૂરી નથી. વધુ વિગતો માટે આરએચપીના પેજ નંબર 526 પર “Issue Procedure” વાંચો. જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી), નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે (“BRLM”). અહીં જણાવેલી પરંતુ વ્યાખ્યા ન કરેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here