Thursday, August 6, 2026
HomeEntertainmentBollywoodસાઉથના સુપરસ્ટાર પ્રભાસે એક વર્ષમાં 150 કરોડ રૂપિયાની વિજ્ઞાપનોને ઠુકરાવી

સાઉથના સુપરસ્ટાર પ્રભાસે એક વર્ષમાં 150 કરોડ રૂપિયાની વિજ્ઞાપનોને ઠુકરાવી

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

મુંબઇ : સેલિબ્રિટી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સામાન્ય રીતે સાથે ચાલતા હોય છે. વિજ્ઞાાપનો કરીને આજની સેલિબ્રિટિઓ પુષ્કળ પૈસા કમાઇ રહી છે. પરંતુ પ્રભાસ જેવા કલાકારો દરેક બ્રાન્ડની એન્ડોર્સમેન્ટ કરવા રાજી થતા નથી. પરિધાનોથી લઇને ઇલેકટ્રોનિક અને એફએમસીજી સુધીની દરેક શ્રેણીઓની પ્રતિષ્ટિત બ્રાન્ડે પ્રભાસને પોતાના બ્રાન્ડ માટે વિજ્ઞાાપન કરવાની ઓફર આપી હતી. પરંતુ અભિનેતા આ માટે રાજી થયો નહોતો. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, પ્રભાસ આજે ઘરઘરમાં જાણીતો થઇ ગયો હોવાથી તેની બ્રાન્ડ વેલ્યુ સક્ષમ છે. પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે પ્રભાસે ગયા વરસે રૂપિયા ૧૫૦ કરોડ કરતા વધુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ઓફરને ઠુકરાવી છે. તે પોતાની પસંદગીના જ વિજ્ઞાાપનો સાઇન કરે છે. તેઓ આજે મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં પોતાના સ્થાનથી વાકેફ છે અને તેથી જ તે આ બાબતે ઉતાવળા નિર્ણય ન લેતા ગંભીરતાથી લે છે. પ્રભાસે પોતાના પ્રોજેક્ટને ગંભીરતાથી લઇને તેણે એક વખત તો રૂપિયા ૧૦ કરોડની વિજ્ઞાાપનને પણ રિજેક્ટ કરી દીધી હતી, તેમ સૂત્રે વધુમાં જણાવ્યું હતું. 

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here