Monday, October 12, 2026
HomeEntertainmentBollywoodજેકી શ્રોફે ટાઇગર અને દિશાના સંબંધ વિશે કરી સ્પષ્ટતા

જેકી શ્રોફે ટાઇગર અને દિશાના સંબંધ વિશે કરી સ્પષ્ટતા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મુંબઇ : ટાઇગર શ્રોફ અને દિશા પટાણી પોતાના અંગત સંબંધોને લઇન ચર્ચામાં છે. તેઓ જાહેરમાં વારંવાર સાથે જોવા મળે છે. તેમજ તેમના સંબંધોની ચર્ચા પણ જાહેરમાં થયા કરે છે. ટાઇગર અને દિશા ફક્ત મિત્રો જ છે કે પછી તેના કરતા વધુ ગાઢ સંબંધ ધરાવે છે તે જાણવા બન્નેના પ્રશંસક ઉત્સુક છે. પરંતુ બન્ને પોતાના સંબંધો વિશે ચૂપકીદી સેવી રહ્યા છે. તેવામાં ટાઇગરના પિતા જેકીએ પુત્રના સંબંધ વિશે સ્પષ્ટતા કરી છે. વાસ્તવમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન જેકીએ જણાવ્યું હતું કે, તેનો પુત્ર ટાઇગર ૨૫ વરસનો હતો ત્યારથી ડેટિંગ કરી રહ્યો છે. ટાઇગર અને દિશા બહુ સારા મિત્રો છે. જોકે હું નથી જાણતો કે તેમણે પોતાના ભવિષ્ય માટે શું નિર્ણય લીધો છે. હાલ ટાઇગર પોતાની કારકિર્દી પર ધ્યાન આપી  રહ્યો છે. તે પોતાના કામમાં કાંઇ પણ વચ્ચે આવે તે ઇચ્છતો નથી. ટાઇગર માટે પહેલા કામ અને પછી પરિવાર તેમજ ગર્લફ્રેન્ડ આવે છે. જોકે દિશા ટાઇગરના પરિવાર સાથે પણ સારા સંબંધો ધરાવે છે. તેને ઘણી વખત ટાઇગરની માતા આયશા અને બહેન કૃષ્ણા સાથે બહાર ફરતી જોવા મળી છે. દિશા અને ટાઇગરે ફિલ્મ બાગી ટુમાં સાથે કામ કર્યું હતું. ટાઇગરની બહેન કૃષ્ણાએ પણ જણાવ્યું હતું કે, ટાઇગર સમજદાર છે અને પોતાના નિર્ણયો લેવામાં સક્ષમ છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here