Monday, March 16, 2026

IPDigitalera@05 Tushar

spot_img

J&K: શોપિયામાં ચાર આતંકી ઠાર: એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે....

અમદાવાદ :260 કરોડના કૌભાંડી વિનય શાહ ક્રિપ્ટો કરન્સી કંપની ખોલવાનો હતો

2 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ260 કરોડના વિનય શાહના કૌભાંડ મામલે CID ક્રાઈમની તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલી રહી છે. વિનય શાહના HDFC અને IDBI બેંક એકાઉન્ટની...

GPSC સહિત વિવિધ ક્ષેત્રે નોકરીની તકો ઉપલબ્ધઃ જલ્દી અરજી કરવા માંડો

GPSC દ્વારા વર્ગ-૧-ર અને ૩ની કુલ ૧૭૨ જગ્યાઓ ઉપરાંત વનરક્ષક વર્ગ-૩,સ્ટાફ સિલેકશન દ્વારા સ્ટેનોગ્રાફર વિગેરેની ભરતી આવી પહોંચીકેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે...

અમદાવાદના નવા બાપુનગર વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ :ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્શોને ઝડપ્યા

નવા બાપુનગર વિસ્તારના એક ફ્લેટમા ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ થયો છે ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર બહારગામ ગયો હોવાથી...

:અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી નહીં પણ આશાવલ કરો

ભીલ સમુદાયે દેખાવ કરીને મૂકી માગણીઃ તેઓ કહે છે કે ભીલ આદિવાસી સરદાર આશાભીલે આઠમી સદીની આસપાસ આ નગર વસાવ્‍યું હતુંહજી કર્ણાવતીના નામનો વિવાદ...

સીખ વિરોધી રમખાણો કેસમાં ૩૪ વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો કેસમાં એકને મૃત્યુદંડ અને એકને આજીવન કારાવાસ સજા

દિલ્હીની એક કોર્ટે હત્યામાં દોષિત જાહેર થયેલા કનિદૈ લાકિઅ નરેશ સહરાવતને આજીવન કારાવાસ-યશપાલસિંહને ફાંસીની સજા : સીટની રચના બાદથી પ્રથમ ચુકાદો .૧૯૮૪ના સીખ વિરોધ...

મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદ પંજાબમાં આતંકવાદ ફેલાવવાનું કાવત્રુ રચી રહ્યો છેઃ ખાલિસ્તાન સમર્થકો સાથેની તસ્વીરો સામે આવી

પંજાબના અમૃતસર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓએ એક નવો ખુલાસો કર્યો છે. ગુપ્તચર એજન્સીઓનો દાવો છે કે પાકિસ્તાની આતંકવાદી અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ મોસ્ટ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img