Saturday, October 5, 2024

sunvilla_admin

spot_img

મ.પ્રદેશના છતરપુરમાં પથ્થરમારાના આરોપીની રૂ. 10 કરોડની ભવ્ય હવેલી તોડી પડાઈ

ભોપાલ : મધ્ય પ્રદેશના છતરપુરમાં પથ્થરમારા અને તોફાનના કિસ્સામાં પોલીસ-તંત્રે મુખ્ય આરોપી તથા કોંગ્રેસના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ હાજી શહજાદ અલીની ભવ્ય હવેલી તોડી પાડી...

અમદાવાદમાં મેઘો થયો મહેરબાન :સૌથી વધુ નરોડામાં અઢી ઈંચ વરસાદ, મીઠાખળી-પરિમલ અંડરપાસ બંધ : , નીચાણવાળા વિસ્તારો પાણીમાં ભરાયા

અમદાવાદ : ગુજરાત ઉપર હાલમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે હવામાન વિભાગે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હાલમાં ભારે વરસાદની આગાહી...

નડિયાદ શહેરમાં ૪ ઈંચ, મહુધામાં પોણા ચાર અને કપડવંજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

નડિયાદ : નાગપંચમીના દિવસે ખેડા જિલ્લામાં મેઘો મહેરબાન થયો હતો. નડિયાદ શહેરમાં ૪ ઈંચ, મહુધામાં પોણા ચાર અને કપડવંજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ સાથે...

શાળા આરોગ્ય તપાસની બ્લૂ પ્રિન્ટ : 24 બાળકોને જન્મજાત ખોડખાંપણ, 19 ને હૃદય, 8 ને કિડનીની બિમારી : 6 ને કેન્સર

ભાવનગર : શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ હસ્તકની ૯ આર.બી.એસ.કે ટીમ દ્વારા નવજાત શિશુથી ધોરણ-૧૨ સુધીના બાળકોની આંગણવાડી, પ્રાઈવેટ...

અંજારનાં વરસાણા નજીક હાઇવે પર રોડ ક્રોસ કરતા યુવાનને સ્કોપઓએ હડફેટે લેતા મોત

ગાંધીધામ: અંજારનાં વરસાણા નજીક ખાનગી કંપની સામે હાઇવે પર રોડ ક્રોસ કરતા યુવાનને સ્કોપઓ ચાલકે હડફેટે લેતા તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું....

અમદાવાદ ફાયરવિભાગના નવ અધિકારીઓ સામેના આક્ષેપો સાબિત થતા નોકરીમાંથી પાણીચુ

અમદાવાદ : બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર કોલેજ ખાતે પ્રવેશ મેળવ્યા બાદ અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવનારા નવ જેટલા ફાયર...

મોરબીના 2 શખ્સ કારમાંથી 7.96 લાખનાં મેફેડ્રોન સાથે હળવદ નજીકથી ઝડપાયા

મોરબી : હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામે રોડ પરથી કારમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના બે ઇસમોને ઝડપી લઈને એસઓજી ટીમે 7.96 લાખની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img