Saturday, September 26, 2026
HomeBusinessસેન્સેક્સ 862 પોઈન્ટ ઉછળીને 83468 નિફટી સ્પોટ 262 પોઈન્ટની છલાંગે

સેન્સેક્સ 862 પોઈન્ટ ઉછળીને 83468 નિફટી સ્પોટ 262 પોઈન્ટની છલાંગે

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

વૈશ્વિક મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વોર વકરી રહ્યું હોવા છતાં કોર્પોરેટ વિશ્વમાં એઆઈ બેઝડ કંપનીઓ સહિતના અપેક્ષાથી સારા રિઝલ્ટ અને બીજી તરફ બુલિનય-સોના, ચાંદીમાં રેકોર્ડ બ્રેક અવિરત વિક્રમી તેજીના વિશ્વવ્યાપી સટ્ટાનો અતિરેક થવા લાગી આ સટ્ટામાં નફો બુક કરીને કેટલાક મહાકાય ફંડો ફરી ચાંદી સહિતમાં તેજીનો વેપાર સંકેલવાની શરૂઆત કરી ઈક્વિટીમાં તેજીમાં આવવા લાગ્યાની ચર્ચા વચ્ચે આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં સતત બીજા દિવસે તોફાની તેજી જોવાઈ હતી. શેરોમાં ફંડોના શોર્ટ કવરિંગ સાથે આજે ફરી કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો તેમ જ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, હેલ્થકેર શેરોમાં મોટી ખરીદી થઈ હતી. ફંડોની આઈટી, રિયાલ્ટી શેરોમાં પણ ખરીદી જળવાઈ હતી. તહેવારોની સીઝનમાં બજારમાં ખરીદીમાં વેગ આવ્યાની પણ પોઝિટીવ અસર જોવાઈ હતી. સેન્સેક્સ ૮૬૨.૨૩ પોઈન્ટની છલાંગે ૮૩૪૬૭.૬૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૬૧.૭૫ પોઈન્ટ ઉછળીને ૨૫૫૮૫.૩૦ બંધ રહ્યા હતા.તહેવારોની સીઝનમાં પાછલા દિવસોમાં કન્ઝયુમર ડયુરેબલ્સમાં મોટી ખરીદી નીકળ્યાના અહેવાલો વચ્ચે આજે સતત કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તોફાની તેજી થઈ હતી. ડિકેસન ટેકનોલોજી રૂ.૨૨૬.૨૦ વધીને રૂ.૧૮,૩૨૭, બ્લુ સ્ટાર રૂ.૧૮.૬૦ વધીને રૂ.૧૯૬૧.૩૫, વોલ્ટાસ રૂ.૧૧.૯૦ વધીને રૂ.૧૪૨૩.૫૦, ક્રોમ્પ્ટન રૂ.૨.૨૫ વધીને રૂ.૩૧૭.૩૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૯૫.૯૯ પોઈન્ટ ઉછળીને ૬૦૧૩૪.૪૬ બંધ રહ્યો હતો.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here