Thursday, June 25, 2026
HomeBusinessઅક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું

અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ આશરે 1,700 રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કિલો 5,400 રૂપિયા સુધીનો ધરખમ ઘટાડો નોંધાયો છે.

અક્ષય તૃતીયાના પર્વ પર થયેલી ભારે ખરીદી બાદ, સોમવારે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે અક્ષય તૃતીયાના દિવસે દેશભરમાં અંદાજે 20,000 કરોડ રૂપિયાનો સોના-ચાંદીનો વેપાર થયો હોવાનું અનુમાન છે, પરંતુ આજે 20 એપ્રિલે ભાવમાં નોંધપાત્ર નરમી આવી છે કોમોડિટી માર્કેટમાં સવારના સમયે જૂન ડિલિવરી વાળું સોનું લગભગ 1%ના ઘટાડા સાથે 1,53,240 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. તેવી જ રીતે, ચાંદીના ભાવમાં પણ લગભગ 2%નો ઘટાડો થયો છે અને તે 2,52,236 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઈ છે. બજારના જાણકારો માને છે કે અક્ષય તૃતીયાની તેજી બાદ પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક બજારના સંકેતોને કારણે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. મુખ્ય શહેરોના ભાવ પર નજર કરીએ તો, અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,53,250 રૂપિયા અને ચાંદીનો ભાવ 2,53,430 રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે. મુંબઈમાં 24 કેરેટ સોનું 1,52,960 રૂપિયા અને દિલ્હીમાં 1,52,700 રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું. દક્ષિણ ભારતના ચેન્નાઈમાં સોનાનો ભાવ સૌથી વધુ 1,53,490 રૂપિયા નોંધાયો છે. સોના-ચાંદીના ભાવમાં આવેલા આ ઘટાડાને કારણે સામાન્ય ગ્રાહકોમાં ફરીથી ખરીદીનો ઉત્સાહ જોવા મળી શકે છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here