Sunday, August 30, 2026
HomeWorldબિલ ગેટ્સે શેર કર્યો પોતાનો 48 વર્ષ જૂનો રિઝ્યુમ, નોકરી શોધનારને મળી...

બિલ ગેટ્સે શેર કર્યો પોતાનો 48 વર્ષ જૂનો રિઝ્યુમ, નોકરી શોધનારને મળી શકે છે પ્રેરણા

Date:

Related stories

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

નવી દિલ્હી : નોકરી મેળવવા માટે રિઝ્યુમનું ખૂબ જ મહત્વ રહેલુ છે. ત્યારે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ રહેલા માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે પોતાનો 48 વર્ષ જૂનો રિઝ્યુમ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સાથે જ તેમના આ રિઝ્યુમને જોઈને નોકરી શોધનાર લોકો પ્રેરણા મળવી રહ્યા છે. બિલ ગેટ્સની સફળતાએ વિશ્વભરના લોકોને પ્રેરણા આપી છે. આવી સ્થિતિમાં હાલમાં પ્રેરણાદાયી વ્યક્તિનો રિઝ્યુમ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે શેર કરીને લખ્યું હતું કે, મને ખાતરી છે કે, આજના રિઝ્યુમ તેમના કરતા સારા હશે. ગેટ્સ દ્વારા શેર કરાયેલા 1974ના રિઝ્યૂમમાં તેમનું નામ વિલિયમ એચ ગેટ્સ લખવામાં આવ્યું છે. બિલ ગેટ્સે પોતાના રિઝ્યુમમાં ઉલ્લેખ કર્યો છે કે, તેઓ તે સમયે હાર્વર્ડ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી હતા. ગેટ્સે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટ્રક્ચર, ડેટાબેઝ મેનેજમેન્ટ, કમ્પાઈલર કન્સ્ટ્રક્શન અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ જેવા કોર્સ કર્યા છે. રિઝ્યુમમાં લખ્યું છે કે, તેમણે  FORTRAN, COBOL, ALGOL, BASIC, વગેરે જેવી મુખ્ય પ્રોગ્રામિંગ ભાષાઓમાં અનુભવ ધરાવે છે. તેમણે 1973માં TRW સિસ્ટમ્સ ગ્રૃપ સાથે સિસ્ટમ પ્રોગ્રામર તરીકેના તેમના અનુભવનો ઉલ્લેખ કર્યો હતો. બિલ ગેટ્સે 1972માં લેકસાઈડ સ્કૂલ, સિએટલ ખાતે કો-લીડર અને કો-પાર્ટનર તરીકેના પોતાના કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમના આ રિઝ્યુમને જોઈને સોશિયલ મીડિયા પર અનેક લોકોને પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથે જ તેમના રિઝ્યુમને જોઈને અનેક લોકોને નોકરી મેળવા માટે પણ પ્રેરણા મળી છે. 

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here