Thursday, October 15, 2026
HomeIndiaભાજપ નેતાએ કારથી 5ને કચડ્યાં

ભાજપ નેતાએ કારથી 5ને કચડ્યાં

Date:

Related stories

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાં એક ભાજપ નેતાની બેફામ કારે ભયાનક અકસ્માત સર્જ્યો છે. નશાની હાલતમાં સ્પીડમાં કાર ચલાવી રહેલા નેતાએ રસ્તા કિનારે તાપણી કરી રહેલા પાંચ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના બાદ રોષે ભરાયેલા સ્થાનિકોએ નેતાને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો, જોકે બાદમાં આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જતા અનેક સવાલો ઉભા થયા છે.ઘટના પૌરસા પોલીસ સ્ટેશન વિસ્તારના જોટઈ રોડની છે. મળતી માહિતી મુજબ, આરોપી ભાજપ નેતા દીપેન્દ્ર ભદૌરિયા દારૂના નશામાં ધૂત થઈને ફૂલ સ્પીડમાં કાર નંબર: MP 06 CA 5172  ચલાવી રહ્યા હતા. જોટઈ રોડ બાયપાસ ચોકડી પાસે કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરીને બેઠા હતા. આ દરમિયાન બેકાબૂ કાર આ લોકો પર ફરી વળી હતી.આ અકસ્માતમાં કુલ પાંચ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને વધુ સારવાર માટે ગ્વાલિયર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ પણ નેતાએ ગાડી રોકી નહોતી અને આગળ જઈને બીજી એક ગાડીને પણ ટક્કર મારી હતી.

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here