Thursday, March 19, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

spot_imgspot_img

અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે 4.35 વાગ્યાની દુબઈની ફ્લાઇટ 6.50 વાગ્યે ટેક ઓફ થઈ : 180 મુસાફરો 40 મિનિટ આકાશમાં રહ્યાં

અમદાવાદ : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ 270 જેટલી ફ્લાઇટની અવરજવર રહેતી હોય છે. પરંતુ બુધવારના દિવસે સામાન્ય દિવસોની સરખામણીમાં ફ્લાઇટનું...

ગુજરાત સરકારે નવા કાયદાની તૈયારી કરી : ભ્રષ્ટાચાર કરી મિલકતો ભેગી કરી તો મર્યા સમજો

Corruption In Gujarat: ગુજરાતમાં ભ્રષ્ટાચાર કે ગુનાના માધ્યમથી એકત્ર કરેલી મિલકતો જપ્ત કરવા રાજ્ય સરકારે નવા કાયદાની તૈયારી કરી છે. આ અંગે વિધાનસભામાં ચાલી...

અમદાવાદમાં કોંગ્રેસની ન્યાય યાત્રા પહોંચી : આજે રાજીવ ગાંધી ભવનથી સાબરમતી આશ્રમ સુધી પદયાત્રા યોજાશે

Ahmedabad : મોરબી બ્રિજ દુર્ઘટના, રાજકોટ અગ્નિકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને હરણી બોટકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રા...

દવાના નામે નશાનું ઉત્પાદન : ફાર્મા ઈન્ડસ્ટ્રીઝને સ્પષ્ટતાના ડૉઝની જરૂર : વર્ષમાં 6થી વધુ એકમ પકડાયાં

દરિયાઈ માર્ગે નશાની હેરાફેરી સાથે જ ગુજરાત સામે દવાના નામે નશાના ઉત્પાદનનો નવો પડકાર સર્જાયો છે. છેલ્લા એક વર્ષમાં પોલીસ, એનસીબી કે અન્ય એજન્સીઓએ...

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરા વાયરસ 101 બાળકોને ભરખી ગયો

રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઇટીસને લઈને વિધાનસભામાં પુછવામાં આવેલા પ્રશ્ન સામે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાણકારી આપી છે. તેમણે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ અને...

રાજ્યમાં આગામી છ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : જાણો કયા જિલ્લામાં ખાબકશે

રાજ્યમાં ઑગસ્ટના પહેલા સપ્તાહથી હળવાથી મધ્યમ વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજ્યમાં આગામી છ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી...

મજબૂત ફંડામેન્ટલ્સ ઉત્સાહી બજારોને ટેકો આપે છે: ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ

અમદાવાદ : ભારત અનેક વર્ષોના વિકાસના શિખર પર છે. અમદાવાદમાં આજે પત્રકારો સાથેની વાતચીતમાં ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ASK)ના ડેપ્યુટી સીઆઈઓ સુમિત જૈને જણાવ્યું હતું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img