Monday, October 5, 2026
HomeGujaratAhmedabadમજબૂત ફંડામેન્ટલ્સ ઉત્સાહી બજારોને ટેકો આપે છે: ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ

મજબૂત ફંડામેન્ટલ્સ ઉત્સાહી બજારોને ટેકો આપે છે: ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ : ભારત અનેક વર્ષોના વિકાસના શિખર પર છે. અમદાવાદમાં આજે પત્રકારો સાથેની વાતચીતમાં ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ASK)ના ડેપ્યુટી સીઆઈઓ સુમિત જૈને જણાવ્યું હતું કે “બજારો હાલ પ્રીમિયમ પર ભલે ચાલી રહ્યા હોય પરંતુ તેઓ મજબૂત, ટકાઉ અને લાંબા ગાળાની વૃદ્ધિ દ્વારા સમર્થિત છે.” આ પ્રસંગે ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સેલ્સ એન્ડ પ્રોડક્ટ્સના હેડ તથા ડિરેક્ટર નિમેષ મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. ASK રાજ્યના વધી રહેલા રિટેલ ઇન્વેસ્ટર્સ બેઝનો લાભ લેવા માંગે છે જે બીએસઈના ડેટા મુજબ કુલ રિટેલ ઇન્વેસ્ટર્સના માત્ર 10 ટકાથી પણ ઓછો છે. 2.96 ટકાની મ્યુચ્યુઅલ ફંડ એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) સાથે મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ એયુએમની બાબતે અમદાવાદ દેશમાં સાતમા ક્રમનું સૌથી મોટું બજાર હોવાનો અંદાજ છે. એએમએફઆઈના ડેટા મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં અમદાવાદની મ્યુચ્યુઅલ ફંડ એયુએમ 16 ટકાના સીએજીઆરથી વધીને રૂ. 1.81 લાખ કરોડે પહોંચી છે.  ASKની અમદાવાદમાં કુલ એયુએમ આ જ ગાળામાં 18 ટકાના સીએજીઆરથી ઝડપથી વધીને રૂ. 1,113 કરોડ થઈ છે.  ASKની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ (પીએમએસ) એયુએમમાં અમદાવાદનો હિસ્સો છેલ્લા પાંચ વર્ષમાં 3.43 ટકાથી વધીને 4.19 ટકા થયો છે. નિમેષ મહેતાએ જણાવ્યું હતું કે “ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ માટે અમદાવાદ એ ફોકસ માર્કેટ છે. અમે છેલ્લા પાંચ વર્ષમાં અમારી એયુએમમાં સતત વધારો જોયો છે અને અહીં સમજદાર રોકાણકાર વર્ગ સાથે વધુ આગળ વધવા માટે અમે તત્પર છીએ. ગુજરાતીઓ બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટની બહોળી સૂઝ ધરાવે છે તે સૌ કોઈ જાણે છે અને તે રાજ્યમાં અલ્ટ્રા હાઇ નેટવર્થ (યુએચએનઆઈ) અને હાઇ નેટવર્થ (એચએનઆઈ) એવા લોકો તથા પરિવારોની વધી રહેલી સંખ્યા પરથી પણ જણાઈ આવે છે. અમારા મતે લાંબા ગાળાની વૃદ્ધિ પર ધ્યાન આપતા અમારા ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ અને ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી અહીં અમારા વધી રહેલા ક્લાયન્ટ્સ સાથે સારી રીતે મેળ ખાય છે.”

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here