Sunday, July 19, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

ગુજરાત સાયન્સ સિટીમાં વર્લ્ડ મીટિયરોલોજિકલ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને હવામાન વિજ્ઞાન અંગે જાગૃત કરવામાં આવ્યાં

ગુજરાત સાયન્સ સિટી ખાતે વર્લ્ડ મીટિયરોલોજિકલ ડે ની વિશેષ ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હવામાન વિજ્ઞાન...

પેલેડિયમ અમદાવાદે મુલાકાતીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે આગના મૉક અવેક્યુએશન ડ્રિલનું આયોજન કર્યું

મુલાકાતીઓની સલામતી અને સરકારી ધોરણોના પાલન માટે પ્રતિબદ્ધ રહીને, પેલેડિયમ અમદાવાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ફાયર ડિપાર્ટમેન્ટ સાથે મળીને આગના મૉક અવેક્યુએશન ડ્રિલનું...

એલ્ડો એ પેલેડિયમ અમદાવાદમાં વિશિષ્ટ પૂર્વદર્શન ઈવેન્ટમાં નવતર સમર-સ્પ્રિંગ કલેક્શન રજૂ કર્યું

વૈશ્વિક ફેશન ફૂટવેર અને એસેસરીઝ બ્રાન્ડ એલ્ડો એ પેલેડિયમ અમદાવાદમાં તેના સમર-સ્પ્રિંગ કલેક્શનનું વિશિષ્ટ પૂર્વદર્શન યોજ્યું, જેમાં નવા અને તાજગીભર્યા ફ્લોરલ કલેક્શનના બેગ અને...

એમ્પ્રાડો બ્યુટી લૅન્ડ: ગુજરાતનો સૌથી મોટો બ્યુટી ઇવેન્ટ અમદાવાદમાં પ્રારંભ

શહેરમાં એમ્પ્રાડો બ્યુટી લૅન્ડ ના ભવ્ય ઉદ્ઘાટન સાથે સૌંદર્ય, કલા અને નવીનતાનું એક અનન્ય ઉત્સવ શરૂ થયું છે. ગુજરાતના સૌથી મોટા બ્યુટી ઇવેન્ટની શરૂઆત...

ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે ‘રાષ્ટ્રીય કાર્યકારી બેઠક’નું આયોજન થયું

ભારત રક્ષા મંચ દ્વારા શિવાનંદ આશ્રમ ખાતે બે દિવસીય 'રાષ્ટ્રીય કાર્યકારી બેઠક'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે આર્ષ અધ્યયન...

સાયન્સ સિટીના એક્વેટિક ગેલેરીમાં વિશ્વ જળ દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓને પાણીના સંરક્ષણ અંગે જાગૃત કરવામાં આવ્યાં

અમદાવાદના સાયન્સ સિટીમાં આવેલ એક્વેટિક ગેલેરી ખાતે વિશ્વ જળ દિવસની વિશેષ ઉજવણી યોજાઈ, જેમાં પાણી સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો. આ...

“ઓલ ધ બેસ્ટ પંડ્યા” ફિલ્મનું “એડ્વોકેટ્સ” માટે ખાસ સ્ક્રીનિંગ યોજાયું

મલ્હાર ઠાકરની મુખ્ય ભૂમિકા દર્શાવતી ફિલ્મ "ઓલ ધ બેસ્ટ પંડ્યા" 14 માર્ચે રિલીઝ થઈ ત્યારથી જ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. આ ફિલ્મ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read