Sunday, August 30, 2026
HomeGujarat

Gujarat

અંજારનાં વરસાણા નજીક હાઇવે પર રોડ ક્રોસ કરતા યુવાનને સ્કોપઓએ હડફેટે લેતા મોત

ગાંધીધામ: અંજારનાં વરસાણા નજીક ખાનગી કંપની સામે હાઇવે પર રોડ ક્રોસ કરતા યુવાનને સ્કોપઓ ચાલકે હડફેટે લેતા તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું....

અમદાવાદ ફાયરવિભાગના નવ અધિકારીઓ સામેના આક્ષેપો સાબિત થતા નોકરીમાંથી પાણીચુ

અમદાવાદ : બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર કોલેજ ખાતે પ્રવેશ મેળવ્યા બાદ અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવનારા નવ જેટલા ફાયર...

મોરબીના 2 શખ્સ કારમાંથી 7.96 લાખનાં મેફેડ્રોન સાથે હળવદ નજીકથી ઝડપાયા

મોરબી : હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામે રોડ પરથી કારમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના બે ઇસમોને ઝડપી લઈને એસઓજી ટીમે 7.96 લાખની...

રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા સામે 800 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ

રાજકોટ : રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય પૈકીના આરોપી મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ અને ક્લાસ-1 અધિકારી મનસુખ ધનજીભાઈ સાગઠિયા સામે એસીબીએ કરોડોની અપ્રમાણસર મિલકત...

ગાંધીનગર જિલ્લામાં મેઘ મહેરથી ઉભા મોલને જીવનદાન હજુ 14 હજાર હેક્ટરમાં વાવેતર બાકી

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં મોસમનો વરસાદ હજુ ૫૫ ટકાએ પણ પહોંચ્યો નથી. ત્યારે શુક્રવારે થયેલી મેઘ મહેરથી ઉભા પાકને જાણે જીવનદાન મળી ગયું છે....

દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો 5251 મો જન્મોત્સવ ઉજવવા ભાવિકોમાં થનગનાટ

દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં આગામી તા. 26 ઓગષ્ટને સોમવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવને ઉજવવા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભાવિકોમાં...

બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

મહેસાણા : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુન: નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન કર્યુ હતું....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read