Monday, September 14, 2026
HomeGujaratમોરબીના 2 શખ્સ કારમાંથી 7.96 લાખનાં મેફેડ્રોન સાથે હળવદ નજીકથી ઝડપાયા

મોરબીના 2 શખ્સ કારમાંથી 7.96 લાખનાં મેફેડ્રોન સાથે હળવદ નજીકથી ઝડપાયા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

મોરબી : હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામે રોડ પરથી કારમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના બે ઇસમોને ઝડપી લઈને એસઓજી ટીમે 7.96 લાખની કિંમતનું 79 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, રોકડ 41,000 , 3 મોબાઈલ ફોન અને કાર સહીત કુલ રૂ 13.48 લાખનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન અમદાવાદથી મોરબી તરફ કારમાં બે ઈસમો મેફેડ્રોન ડ્રગ્સ લઈને આવતા હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી. તેમજ વાહન ચેકિંગ કરતા હોય ત્યારે હળવદ નજીક શક્તિનગર મંદિર સામે રોડ પરથી બ્રેઝા કારને રોકી તલાશી લેતા કારમાંથી કલ્પેશ ઉર્ફે લાલો મધુભાઈ નિમાવત (રહે ગ્રીન ચોક મોરબી) અને અહેમદ દાઉદ સુમરા (રહે વિસીપરા મેઈન રોડ)ને ઝડપી લીધા હતા. આરોપીઓના કબજામાંથી મેફેડ્રોન જથ્થો વજન 79 ગ્રામ 68 મીલીગ્રામ મળી આવતા પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ કીમત રૂ 7,96,800 રોકડ રૂ 41,000 3 મોબાઈલ અને કાર સહીત કુલ રૂ 13,48,800 નો મુદામાલ કબજે લઈને આરોપીઓ વિરૂદ્ધ હળવદ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમો મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરીછે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here