Sunday, October 11, 2026
HomeBusinessગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ સુરક્ષાના માપદંડો ઊંચા...

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ સુરક્ષાના માપદંડો ઊંચા કર્યા”૧૧ વર્ષ સુધી કોઈપણ ખામી જણાય તો તમામ ખર્ચને આવરી લેતી યોજના” સાથે મજબૂત વિશ્વાસનું નિર્માણ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી કવર્ડ+’ ઓલ-એક્સપેન્સ કવર પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન ખામીયુક્ત પ્લાયવુડ બદલી આપવા ઉપરાંત, બ્રાન્ડની ૩૦ વર્ષની પ્રોડક્ટ વોરંટી ઉપરાંત રિપેરિંગ માટે થતા રિસ્ટોરેશન, તેની સાથે જોડાયેલી અન્ય સામગ્રી બદલવા અને ટ્રાન્સપોર્ટેશનના નિર્ધારિત ખર્ચને પણ આવરી લે છે. વોરંટી પોલિસીના નિયમો અને શરતોને આધીન આ પ્લાન ખામીઓ પર લાગુ થશે.
પ્લાયવુડની ખામી ભાગ્યે જ માત્ર પ્લાયવુડ પૂરતી મર્યાદિત રહે છે—એકવાર તે ફર્નિચર કે ઇન્ટિરિયરનો ભાગ બની જાય પછી તેને સુધારવાનો ખર્ચ પ્લાયવુડ બદલવા કરતાં ઘણો વધી જાય છે. ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. તે નિર્ધારિત રિસ્ટોરેશન ખર્ચને આવરી લે છે, જેમાં પ્લાયવુડ, લેમિનેટ, વિનિયર અને એડહેસિવ જેવી સામગ્રી બદલવાનો ખર્ચ, તેમજ પેઇન્ટિંગ, પોલિશિંગ, મજૂરી અને રિપેરિંગ માટે થતો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ શામેલ છે. આનાથી ગ્રાહકોને કોઈપણ નિર્ધારિત ખામીના સંજોગોમાં મળવાપાત્ર સહાય અંગે શરૂઆતથી જ સ્પષ્ટતા મળે છે.
આ પગલું બિલ્ડિંગ અને ઇન્ટિરિયર મટિરિયલ્સમાંથી ગ્રાહકો લાંબા ગાળાના મૂલ્યનું કેવી રીતે મૂલ્યાંકન કરે છે તેમાં આવેલા વ્યાપક પરિવર્તનને દર્શાવે છે, જ્યાં પ્રોડક્ટની ગુણવત્તા અને ટકાઉપણાની સાથે સંપૂર્ણ કવરેજની ખાતરી પણ ખરીદીના મુખ્ય માપદંડનો ભાગ બની રહી છે.
આ અંગે ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સાનિધ્ય મિત્તલે જણાવ્યું કે, “ઇન્સ્ટોલેશન પછી પ્લાયવુડમાં આવતી ખામી ભાગ્યે જ માત્ર મટિરિયલ પૂરતી સીમિત રહે છે. તેને ફરીથી સરખું કરવાનો ખર્ચ, જોડાયેલી સામગ્રી અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો કરે છે. ૧૧ વર્ષનો ‘ફુલ્લી કવર્ડ+’ પ્લાન આ ચોક્કસ ખર્ચાઓનું નિરાકરણ લાવે છે, જે દર્શાવે છે કે ગ્રાહકો વાસ્તવમાં અમારા ઉત્પાદનોનો ઉપયોગ અને અનુભવ કેવી રીતે કરે છે. અંતે, તો અમારો હેતુ ગ્રાહકોને સાચી માનસિક શાંતિ આપવાનો છે. તેમને એવો વિશ્વાસ અપાવવનો કે ફર્નિચરમાં ઉપયોગ થયાના લાંબા સમય પછી પણ તેમની પસંદગી સુરક્ષિત રહે છે.”
૧૧ વર્ષની ‘ફુલ્લી કવર્ડ+’ વોરંટી ગ્રીનપ્લાય ગોલ્ડ પર લાગુ છે અને વોરંટી પોલિસીમાં વિગતવાર જણાવ્યા મુજબ ખામીઓ અને સંબંધિત ખર્ચાઓને આવરી લે છે.

નિયમો અને શરતો લાગુ.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here