Monday, September 14, 2026
HomeNew Delhiકોકા-કોલા જાન્યુઆરી 2026માં અસલ FIFA વર્લ્ડ કપ™ ટ્રોફી ભારતમાં લાવે છે

કોકા-કોલા જાન્યુઆરી 2026માં અસલ FIFA વર્લ્ડ કપ™ ટ્રોફી ભારતમાં લાવે છે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

કોકા-કોલા કંપની ભારતમાં ચાહકોને FIFA વર્લ્ડ કપ 2026™ પૂર્વે અત્યંત પ્રતિષ્ઠિત ટ્રોફી જોવા માટે આમંત્રણ આપે છે. કોકા-કોલા દ્વારા FIFA વર્લ્ડ કપ™ ટ્રોફી ટૂર નવી દિલ્હી અને ગુવાહાટીમાં 10-13 જાન્યુઆરી, 2026ના રોજ આવી  પહોચશે, જે ભારતીય ચાહકોને અસલ FIFA વર્લ્ડ કપ ટ્રોફી ફૂટબોલના અત્યંત ઇચ્છીત ઇનામનો અનુભવ કરવાની તક આપશે. “કોકા-કોલા દ્વારા FIFA વર્લ્ડ કપ ટ્રોફી ટૂર સાથે ચાહકોને રમતના હૃદયની નજીક લાવવા માટે અમે ઉત્સાહિત છીએ. આ વર્ષનો પ્રવાસ ચાહકોને ફૂટબોલના રોમાંચ અને જોડાણને નજીકથી અનુભવવાની અદભૂત તક આપે છે,” એમ કોકા-કોલા કંપનીના ગ્લોબલ એસેટ્સ, ઇન્ફ્લુઅન્સર્સ અને પાર્ટનરશિપ્સના વાઇસ પ્રેસિડેન્ટ મિકેલ વિનેટએ જણાવતા ઉમેર્યું હતું કે “અમે ચાહકોને ફૂટબોલ મેચ જોતી વખતેઅનુભવાતી લાગણીઓના સંપૂર્ણ સ્પેક્ટ્રમની ઉજવણી કરવા માટે આમંત્રિત કરી રહ્યા છીએ, મૂળ FIFA વર્લ્ડ કપ ટ્રોફી ભારતમાં લાવીનેઉત્તેજના અને અપેક્ષા વધારવાથી શરૂ કરીએ છીએ.” ભારત અને દક્ષિણપશ્ચિમ એશિયાના કોકા-કોલા કેટેગરીના માર્કેટિંગ – સિનિયર ડિરેક્ટર કાર્તિક સુબ્રમણ્યમએ જણાવ્યું હતું કે, “કોકા-કોલાએહંમેશા સાંસ્કૃતિક ક્ષણોને આકાર આપવામાં ભૂમિકા ભજવી છે, અને ફૂટબોલ તે મિશ્રણમાં સૌથી મજબૂત સામાજિક ચલણોમાંનું એક બનીગયું છે. FIFA સાથેની અમારી ભાગીદારી તે સમજ પર આધારિત છે, અને કોકા-કોલા દ્વારા FIFA વર્લ્ડ કપ ટ્રોફી ટૂર અમને એવા સ્તર અનેઅનુભવનું નિર્માણ કરવા સક્ષમ બનાવે છે જે ઇતિહાસમાં બહુ ઓછી ક્ષણો સાથે મેળ ખાય છે. અમારા માટે, આ એક વૈશ્વિક ભવ્યતાનેસ્થાનિક ક્ષણોમાં રૂપાંતરીત વિશે છે જ્યાં ચાહકો ફૂટબોલના સૌથી મહાન પ્રતીક સામે સરળ, બરફ જેવા ઠંડા કોકા-કોલાના આનંદ સાથે ઉભા રહી શકે છે.”

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here