Tuesday, October 6, 2026
Homenationalગોવામાં કોંગ્રેસનેતાએ લોક-કલાકારો સાથે કર્યો ડાન્સ, ભાજપે કહ્યું-દેશ શોકમાં ડૂબેલો છે, પ્રિયંકા...

ગોવામાં કોંગ્રેસનેતાએ લોક-કલાકારો સાથે કર્યો ડાન્સ, ભાજપે કહ્યું-દેશ શોકમાં ડૂબેલો છે, પ્રિયંકા ઉજવણી કરી રહ્યાં છે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગોવાના પ્રવાસ પર પહોંચેલી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોક-કલાકારો સાથે ડાન્સ કરી વિવાદોમાં ફસાઈ ગયા છે. આ ડાન્સનો વીડિયો સામે આવ્યા બાદ પ્રિયંકા ગાંધી ભાજપનેતાઓ ઉપરાંત સામાન્ય લોકોના નિશાન પર પણ આવી ગયા છે.

આ વીડિયોને શેર કરતાં ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ પ્રિયંકા ગાંધીની ટીકા કરતાં લખ્યું હતું કે 26/11 સમયે રાહુલ ગાંધીએ પણ મોડી રાત સુધી પાર્ટી કરી હતી. ભાઈની જેમ પ્રિયંકા ગાંધી પણ અત્યારે એવા સમયે ગોવામાં ડાન્સ કરી રહ્યાં છે. જ્યારે સમગ્ર દેશ CDS જનરલ બિપિન રાવતના અંતિમસંસ્કારને લીધે શોકમગ્ન છે. શું કોઈ વાત આનાથી વિશેષ શરમજનક હોઈ શકે છે?

ભાજપ પ્રવક્તાના આકરા પ્રહારો
ભાજપ પ્રવક્તા શહજાદે પણ પ્રિયંકા ગાંધીના વીડિયો અંગે આકરા પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું હતું કે એક બાજુ સમગ્ર દેશ વીરોને ગુમાવવા શોકમગ્ન અને દુઃખી છે. અત્યારે તો CDS બિપિન રાવતનાં અંતિમદર્શનના સમયે સમગ્ર દેશની પ્રજાની આંખમાં આંસુ છે. બીજી બાજુ, પ્રિયંકા ગાંધી હસી રહ્યા છે, નાચી રહ્યા છે અને જશ્ન મનાવી રહ્યા છે. તે આ કાર્યક્રમને પોસ્ટ પણ કરી શકે એમ હતાં, પણ તેમણે જાણીજોઈને આમ કર્યું નહીં.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here