Monday, September 14, 2026
HomeGujaratJamnagarજામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે અંગે કોંગ્રેસનું આવેદન

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે અંગે કોંગ્રેસનું આવેદન

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ચૂંટણી દરમિયાન સતાધારી પક્ષ દ્વારા સરકારી મશીનરી, ખાસ કરીને પોલીસ તંત્રનો દુરુપયોગ થવાની શક્યતા અંગે દહેશત છે.

જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે યોજાય તે માટે શહેર કોંગ્રેસ દ્વારા આવેદન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ચૂંટણી દરમિયાન સતાધારી પક્ષ દ્વારા સરકારી મશીનરી, ખાસ કરીને પોલીસ તંત્રનો દુરુપયોગ થવાની શક્યતા અંગે દહેશત છે. ઉમેદવારોના સમર્થકોને હેરાન-પરેશાન કરવું, દબાણ કરવું અથવા મતદાનના દિવસે તેમને અટકાવવામાં આવે તેવી પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

તે ઉપરાંત મતદારોને ડરાવી-ધમકાવી અથવા લાલચ આપી મત પ્રભાવિત કરવાની શક્યતા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. આથી ચૂંટણી બંધારણની જોગવાઈઓ મુજબ નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તેમજ પોલીસ તંત્ર કાયદા મુજબ નિષ્પક્ષ કામગીરી કરે તે માટે માંગ કરવામાં આવી છે. આ અંગે રાજ્ય ચૂંટણી આયોગને પણ રજૂઆત કરવામાં આવી છે. 
 
પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here