Sunday, October 4, 2026
HomeNew Delhiકોસ્મો ફર્સ્ટે ઝિગ્લીના પેટ કેર ડિવિઝનના સીઇઓ અને કોર્પોરેટ ડેવલપમેન્ટના વડા તરીકે...

કોસ્મો ફર્સ્ટે ઝિગ્લીના પેટ કેર ડિવિઝનના સીઇઓ અને કોર્પોરેટ ડેવલપમેન્ટના વડા તરીકે સૌરભ જૈનની નિમણૂંક કરી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ફિલ્મ્સ, શીટ્સ એન્ડ કન્ટેનર્સ, પેટ કેર, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ સહિતના વિવિધ ડોમેનમાં કામગીરી ધરાવતા કોસ્મો ફર્સ્ટે તેના પેટ કેર ડિવિઝન ઝિગ્લીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) અને કોર્પોરેટ ડેવલપમેન્ટ હેડ તરીકે સૌરભ જૈનની નિમણૂંક કરી છે.

ઝિગ્લીના સીઈઓ તરીકેની નવી ભૂમિકામાં સૌરભ જૈન બિઝનેસના વિસ્તરણ તથા કંપની માટે વૃદ્ધિના આગામી તબક્કાને આકાર આપવાની જવાબદારી સંભાળશે. સૌરભ કોસ્મો ફર્સ્ટ ખાતે કોર્પોરેટ ડેવલપમેન્ટ પહેલને પણ આગળ ધપાવશે તેમજ બિઝનેસ સ્ટ્રેટેજી અને વૃદ્ધિ સંબંધિત કામગીરી ઉપર દેખરેખ રાખશે, જેમાં ભવિષ્યમાં ગ્રૂપ દ્વારા મર્જર અથવા એક્વિઝિશનની સંભાવનાઓનો સમાવેશ થાય છે. તેઓ કોસ્મો ફર્સ્ટના ગ્રુપ સીઈઓ પંકજ પોદ્દાર અને ગ્રુપ સીએફઓ નીરજ જૈન સાથે મળીને કામ કરશે.

આ નિમણૂંક અંગે પ્રતિક્રિયા આપતાં કોસ્મો ફર્સ્ટના ગ્રુપ સીઈઓ પંકજ પોદ્દારે કહ્યું હતું કે, “કોસ્મો ફર્સ્ટ ખાતે લીડરશીપ ટીમના ભાગ રૂપે સૌરભ જૈનનું સ્વાગત કરતાં અમને આનંદ થાય છે. એક અનુભવી લીડર તરીકે સૌરભ પાસે તેમની કારકિર્દીમાં જટિલ બિઝનેસની કામગીરીનું સફળતાપૂર્વક નેતૃત્વ અને સંચાલન કરવાનો બેજોડ ટ્રેક રેકોર્ડ છે. અમને વિશ્વાસ છે કે તેમની લીડરશીપ લાંબા ગાળે ગ્રુપમાં અર્થપૂર્ણ બદલાવ લાવશે.”

સૌરભ જૈન પાસે પેકેજિંગ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ અને કોર્પોરેટ વ્યૂહરચનામાં 16 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. આ પહેલાં તેઓ જિંદાલ ફિલ્મ્સ સાથે ગ્લોબલ સીઈઓ (ઓવરસીઝ બિઝનેસ) અને એસબી પેકેજિંગ, વોડહાઉસ કેપિટલ, રેલિગેર કેપિટલ માર્કેટ્સ અને જેપી કેપિટલ સહિત અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here