Wednesday, August 26, 2026
Homenationalપાકિસ્તાનથી આવેલું 300 કરોડનું ડ્રગ્સ સલાયા અને ઓખા વચ્ચે મોકલવાનું હતુંઃ DGP

પાકિસ્તાનથી આવેલું 300 કરોડનું ડ્રગ્સ સલાયા અને ઓખા વચ્ચે મોકલવાનું હતુંઃ DGP

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

ગાંધીનગર : ગુજરાતના દરિયામાંથી વારંવાર નશીલા પદાર્થો પકડાતા રહ્યાં છે. જખૌ અને ઓખાના દરિયામાંથી પાકિસ્તાન તરફથી આવતી બોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે કોસ્ટગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી અલસોહેલી બોટમાંથી અંદાજે  40 કિલો ડ્રગ્સ અને હથિયારો ઝડપાયાં છે. તે ઉપરાંત આ બોટમાંથી 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, 1992 બાદ પ્રથમ વખત હથિયારો પકડાયા છે. આ બોટમાંથી સલાયા અને ઓખાની વચ્ચે ડ્રગ્સ લેન્ડ થવાનું હતું. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, બોટ અને હથિયારોની માહિતી મળતાં જ કોસ્ટગાર્ડે આખું ઓપરેશન તૈયાર કર્યું હતું. આ ઓપરેશન 6 દિવસ સુધી ચાલ્યું હતું. પાકિસ્તાનના કરાંચી બંદરથી આ બોટ રવાના થઈ હતી અને હાજી બલોચ નામના વ્યક્તિએ ડ્રગ્સ અને હથિયારો મોકલ્યા હતાં. બોટમા રહેલા સિલિન્ડરની નીચે ડ્રગ્સ છુપાવેલું હતું. જેની બજાર કિંમત 300 કરોડ થાય છે. આ બોટમાંથી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેઓ પાકિસ્તાનના બલુચિસ્તાનના રહેવાસી છે. તેમણે કહ્યું હતું કે, આ સંયુક્ત ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓને ઈનામ અપાશે. 2022માં કુલ 63 આરોપીઓ ઝડપાયાં છે. જેમાંથી 38 પાકિસ્તાન અને 6 અફઘાનિસ્તાનના નાગરીકો છે. ગુજરાતના દરિયામાંથી અત્યાર સુધીમાં 4374 કરોડનો માદક દ્વવ્યોનો જથ્થો ઝડપાયો છે. હાલમાં ઝડપાયેલી બોટ ઓખા બંદર પર લાવવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી પિસ્ટલ અને 120 કારતૂસ મળ્યા હતાં. કેટલા સમયથી ડ્ર્ગ્સનો વેપાર કરવામાં આવી રહ્યો છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો સહિતની વિગતો પુછપરછમાં એકત્રિત કરાઈ રહી છે.

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here