Saturday, October 17, 2026
HomeBusinessખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો, સિંગતેલનો ડબ્બો 2400 અને કપાસિયા તેલનો ડબ્બો 2300...

ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો, સિંગતેલનો ડબ્બો 2400 અને કપાસિયા તેલનો ડબ્બો 2300 રૂપિયાને પાર

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો. સિંગતેલના ભાવમાં 25 અને કપાસિયા તેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. ભાવવધારાને કારણે સિંગતેલના ડબ્બાએ 2400 રૂપિયાની સપાટી કુદાવી છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2300ને પાર થયો છે. પહેલીવાર કપાસિયા તેલનો ભાવ 2300ને પાર પહોંચ્યો છે. મુખ્યતેલની સાથે- સાથે પામોલીન તેલમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.ભાવ વધારાનું  મુખ્ય કારણ ડિમાન્ડ મુજબ કાચો માલ મળતો નથી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે કપાસિયા તેલમાં 15 દિવસમાં બીજી વખત ભાવવધારો આવ્યો છે અને હજુ પણ સિંગતેલ અને ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ શકે છે. સામાન્ય દિવસોમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે. ત્યારે હવે તહેવારમાં તેમાં ભાવવધારો થતા લોકોને પડ્યા પર પાટુ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.મુંબઈ હાજર બજારમાં ગઈકાલે સિંગતેલના ભાવ વધી ૧૦ કિલોદીઠ રૂ.૧૪૧૦ રહ્યા હતા જ્યારે કપાસીયા તેલના ભાવ વધી રૂ.૧૩૭૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૧૪૩૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૬૦ રહ્યા હતા.મુંબઈ હાજર બજારમાં ગઈકાલે દિવેલના ભાવ ૧૦ કિલોના રૂ.આઠ વધી જાતવાર ભાવ રૂ.૧૦૯૭થી ૧૧૧૭ બોલાતા થયા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ આજે કિવ.ના રૂ.૫૦ વધી રૂ.૫૯૦૦ રહ્યા હતા.વાયદા બજારની વાત કરીએ તો એરંડાના જુલાઈ વાયદો ગઈકાલે રૂ.૫૩૦૪ તથા ઓગસ્ટ વાયદાના રૂ.૫૩૫૬ બોલાઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ વાયદાના ભાવ જુલાઈના રૂ.૧૦૪૦ રહ્યા હતા સામે સોયાતેલ વાયદાના ભાવ જુલાઈના રૂ.૧૩૧૩.૪૦ તથા ઓગસ્ટના રૂ.૧૩૦૦.૯૦ બોલાઈ રહ્યા હતા.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here