Friday, September 25, 2026
HomeGujaratઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન એકતા’ સાથે તમારી...

ઓરાની નવી ડિઝાઈન અને આકર્ષક ઓફરો સાથેનું વેડિંગ કલેકશન એકતા’ સાથે તમારી લગ્નની વાર્તાને અલંકૃત કરો

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ભારતની અગ્રણી ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઓરા ફાઈન જ્વેલરી તેનું મનોહર વેડિંગ કલેકશન ‘એકતા’માં નવીનતમ ડિઝાઈન લાવવા માટે રોમાંચિત છે. લગ્નસરા સાથે સુમેળ સાધતાં આ નવો ઉમેરો મોજૂદ વહાલું કલેકશન બહેતર બનાવે છે, જે પ્રેમ, વારસો અને આધુનિક ભવ્યતાની વાર્તાઓને એકબીજામાં સુંદર રીતે ગૂંથે છે. આ મોસમને વધુ વિશેષ બનાવવા માટે ઓરા 1લી જૂન, 2025 સુધી મર્યાદિત સમય માટે ઉપલબ્ધ થનારી ખાસ ઓફરોની શ્રેણી વિસ્તારી રહી છે. ઓરા ફાઈન જ્વેલરીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દીપુ મહેતાએ જણાવ્યું હતું કે, ‘એકતા’ – ધ વેડિંગ કલેકશન હંમેશાં ભારતીય લગ્નોના પવિત્ર અને ખુશીના પ્રવાસને સલામી છે. નવી ડિઝાઈનો અને અમારી વિશેષ મોસમી ઓફરોની રજૂઆત સાથે અમે આ અનુભવને અમારા મૂલ્યવાન ગ્રાહકો માટે વધુ આનંદિત અને પહોંચક્ષમ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ આદાનપ્રદાન અવસરોની સુંદરતાને બહેતર બનાવવાની વાત છે અને દરેક દુલ્હન અને તેના કુળ ઉત્કૃષ્ટ ડાયમંડ જ્વેલરી સાથે પોતાને સજાવવાની ખાતરી રાખી શકે છે, કારણ કે તે અવિસ્મરણીય યાદો નિર્માણ કરે છે.’’ વેડિંગ કલેકશન ‘એકતા’એ હીરાઓની રોચક મનોહરતા અને બહુમુખિતા ચાહતી દુલ્હનો અને તેમના કુળની ઉત્ક્રાંતિ પામતી ઈચ્છાઓ સાથે સુમેળ સાધવાનું ચાલુ રાખ્યું છે. તે નાજુક ઘડવામાં આવેલી હલકા વજનની કોકટેઈલ જ્વેલરીથી લઈને મનોહર સ્ટેટમેન્ટ સેટ્સ સુધી વિવિધ શ્રેણીઓ ઓફર કરીને એ ખાતરી રાખે છે કે દુલ્હનો, તેની બહેનપણીઓ, માતાઓ અને બહેનો પણ દરેક લગ્નોત્સવમાં તેજસ્વી રીતે ચમકી ઊઠે. ગ્રેડિયન્ટ લીફ મોટિફ્સથી પ્રેરિત લીલા અને લાલ રત્નો સાથે આકર્ષક ડાયમંડ જ્વેલરી સેટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ કલેકશનની હાઈલાઈટ પારંપરિક ડાયમંડ લેયર્ડ નેક્લેસીસ છે, જે સમકાલીન ખૂબીઓ સાથે પરંપરાઓનું સંમિશ્રણ છે. હલદી સમારંભ અને સ્વર્ણિમ મહેંદીથી મંત્રમુગ્ધ કરનાર સંગીત બાદ ભવ્ય લગ્ન અને લગ્નસમારંભમાં તેના રૂપાંતર સુધી ‘એકતા’ કલેકશન દરેક અવસર માટે શોભા વધારીને લગ્નૈયાઓ મનોહરતા અને સુંદરતાથી ચમકી ઊઠે તેની ખાતરી રાખે છે.ઓરા ભારતભરમાં સ્ટોર્સમાં ઉપલબ્ધ આ અદભુત ઓફર્સ સાથે આ લગ્નસરામાં વિશિષ્ટ ડાયમંડ જ્વેલરી વદુ પહોંચક્ષમ બનાવી રહી છે, જે ઓફર 1લી જૂન, 2025 સુધી માન્ય રહેશેઃ  ડાયમંડ વેલ્યુ પર ફ્લેટ 25 ટકા છૂટ: ‘એકતા’ કલેકશનમાંથી અદભુત ડાયમંડ નેકલેસ (રૂ. 5 લાખથી વધુ) વસાવો અને હીરાના મૂલ્ય પર 25 ટકાનું નોંધપાત્ર ડિસ્કાઉન્ટ માણો.  0 ટકા ડાઉન પેમેન્ટ*  0 ટકા વ્યાજનું ઈએમઆઈ* *બધા ઓફરો માટે નિયમો અને શરતો લાગુ. વધુ માહિતી માટે વિઝિટ કરોઃ https://www.orra.co.in

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here