Monday, October 5, 2026
HomeGujarat'સિંહનાં પણ ટોળાં હોય છે': ગીર સફારીના ડેડકડી રેન્જ વિસ્તારમાં એકસાથે તેર-તેર...

‘સિંહનાં પણ ટોળાં હોય છે’: ગીર સફારીના ડેડકડી રેન્જ વિસ્તારમાં એકસાથે તેર-તેર સાવજ દેખાયા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સિંહોનાં ટોળાં હોતાં નથી એ કહેવતને ખોટી પાડતો એક વીડિયો ગીર સફારીમાં ડેડકડી રેન્જ વિસ્તારમાંથી સામે આવ્યો છે. એ વીડિયો નિહાળીને આપ પણ કહેશો કે ‘હા સિંહોનાં ટોળાં હોય છે..”ધોમધખતો ઉનાળો માનવી જ નહીં, વન્ય પ્રાણીઓ, ખાસ કરીને સાવજોને પણ અકળાવતો હોય છે. ત્યારે ગીર સફારીમાં ડેડકડી રેન્જ વિસ્તારમાં બુધવારે સાંજના સમયે એકસાથે 13 સાવજોનું ગ્રુપ વોટર પોઇન્ટની ટાંકીમાંથી છલકાયેલા પાણીથી ભીની થયેલી માટીની ઠંડક માણતું જોવા મળ્યું હતું, જેનો વીડિયો સફારી ગાઈડ જીતુ સિંધવે કેમેરામાં કેદ કર્યો છે.ઉનાળાની સીઝનમાં ગીર જંગલ વિસ્તારમાં આવેલા કુદરતી પાણીના પોઈન્ટો સુકાઈ જતા હોય છે, જેથી સિંહ, દીપડા સહિતનાં વન્યપ્રાણીઓને પીવાના પાણીની સમસ્યા ન રહે એ માટે વન વિભાગ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે કુદરતી અને આર્ટિફિશિયલ મળી 500 જેટલા પાણીના પોઇન્ટો સમગ્ર જંગલ વિસ્તારમાં ઊભા કરી ભરવામાં આવે છે. આ પોઈન્ટમાં વોટર ટેન્કર, સોલર પંપ અને પવનચક્કીથી નિયમિત ભરવામાં આવે છે. ઉનાળાની સમગ્ર સીઝન દરમિયાન સિંહ સહિતનાં વન્યપ્રાણીઓ આ પાણી ભરાતા પોઈન્ટો પરથી તરસ છીપાવે છે. અહીં ઘણીવાર એકસાથે અનેક સિંહો જોવા મળે છે, એ પૈકીનું આ એક દૃશ્ય છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here