Monday, October 5, 2026
HomeGujaratAhmedabadહેવાનિયયતની હદ વટાવતો કિસ્સો, 9 વર્ષની બાળકી સાથે ગેરેજવાળો કરી રહ્યો હતો...

હેવાનિયયતની હદ વટાવતો કિસ્સો, 9 વર્ષની બાળકી સાથે ગેરેજવાળો કરી રહ્યો હતો અડપલા, રંગેહાથ ઝડપાયો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

પસ્તીની દુકાન ચલાવતી મહિલાની દીકરીને સીડી પાછળ લઈ જઈ અને ગેરેજવાળાએ વિકૃતિની તમામ હદો પાર કરી, ગરીબ મા રડતી દીકરીને લઈને પહોંચી પોલીસ મથક

અમદાવાદ: શહેરમાં અવારનવાર મહિલાઓની છેડતી તથા બળાત્કાર જેવા કિસ્સા સામે આવે છે. ત્યારે વધુ એક આવી ઘટના શહેરના વાડજ વિસ્તારમાં બનતા અરેરાટી ફેલાઈ છે. વાડજ વિસ્તારમાં નવ વર્ષની બાળકી સાયકલ લઈને તેના માતા-પિતા ની દુકાન પાસેથી પસાર થતી હતી. ત્યારે ગેરેજવાળા એક વ્યક્તિએ તેને બોલાવી તેના શરીરે અડપલા કર્યા હતા. ગભરાઇ ગયેલી બાળકીને અન્ય લોકો જોઈ જતા ગેરેજ વાળા ને લોકોએ રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો હતો.જુના વાડજ માં રહેતા ૩૫ વર્ષીય મહિલા તેમના પતિ સાથે પેપર પસ્તી ની દુકાન ધરાવી વેપાર કરે છે. તેઓને સંતાનમાં પાંચ બાળકો છે જેમાં એક નવ વર્ષની બાળકી ધોરણ-3માં અભ્યાસ કરે છે. અને તેના માતા-પિતાની સાથે દુકાને બેસે છે. ગુરૂવારના રોજ આ મહિલા તેના પતિ તથા દીકરી સાથે દુકાન ઉપર ગયા હતા અને બાદમાં દુકાન ખોલી વેપાર ધંધો કરતા હતા. ત્યારે તેમની 9 વર્ષની દીકરી સાયકલ લઈને આમતેમ આંટા મારતી હતી અને બપોરના સુમારે જ ત્યાં સોસાયટીમાં રહેતા એક મહિલા તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તેમની દીકરી ને ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર સાયકલ ઉપર બેસાડી ગેરેજવાળા ભાઈ અડપલા કરતા હતા.આ મહિલાએ બૂમાબૂમ કરતા બ્લોકના માણસોએ તે વ્યક્તિને પકડી પાડયો હતો. જેથી બાળકીની માતા ત્યાં ગઈ હતી અને ગેરેજ વાળા ભાઈને જોઈ પોતાની બાળકી રડતી હોવાથી તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે તે સાયકલ ચલાવતી હતી તે વખતે ગેરેજ વાળા કાકા એ સીડી નીચે બોલાવી હતી અને બાળકી જ્યારે અંદર ગઈ ત્યારે ગેરેજ વાળા કાકા એ તેના કપડા ઉતારી શરીર ઉપર અલગ અલગ ભાગે હાથ ફેરવ્યો હતો. જેથી આ તમામ લોકો એ ભેગા થઈને પોલીસને જાણ કરતા વાડજ પોલીસે આરોપી મોતી કનોજીયા નામના આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here