Sunday, October 11, 2026
HomeBusinessસેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે આગળ વધારવામાં મદદ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે આગળ વધારવામાં મદદ કરવા ફ્લિપકાર્ટ એડ્સે ‘સારથિ’ લોન્ચ કર્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે ‘સારથિ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તે ફ્લિપકાર્ટ એડ્સનો ‘એડ્સ પાર્ટનર પ્રોગ્રામ’ છે જે દરેક સેલર અને બ્રાન્ડને શૂન્ય ખર્ચે પ્રોફેશનલ જાહેરાત સપોર્ટ આપવા માટે ઇન્ટેલિજન્સ ટૂલ્સ અને નિષ્ણાત એજન્સી સપોર્ટને એકસાથે લાવે છે.

બે પૂરક સ્તંભોની આસપાસ બનેલું—તમામ સેલર્સ માટે ઉપલબ્ધ એઆઈ-સંચાલિત કેમ્પેઇન ટૂલ અને હેન્ડ્સ-ઓન કેમ્પેઇન મેનેજમેન્ટ આપતી પ્રમાણિત એજન્સી પાર્ટનર્સનું નેટવર્ક—’સારથિ’ દરેક કદ અને તબક્કાના વ્યવસાયો માટે ડિજિટલ એડવર્ટાઇઝિંગને સાર્વત્રિક અને સુલભ બનાવવાની ફ્લિપકાર્ટ એડ્સની મૂવમેન્ટનું આગળનું કદમ છે.

લોન્ચ અંગે ટિપ્પણી કરતા ફ્લિપકાર્ટ એડ્સના વાઇસ પ્રેસિડેન્ટ વિજય અય્યરે જણાવ્યું હતું કે, “એડવર્ટાઇઝિંગ એક્સપર્ટાઇઝ અથવા ઇન્ટેલિજન્ટ ટૂલ્સની ઍક્સેસના અભાવને કારણે કોઈ પણ સેલર પાછળ રહેવો જોઈએ નહીં. ‘સારથિ’ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે સેલર્સને ખરેખર કેવા સપોર્ટની જરૂર છે—કેટલાક નિષ્ણાત એજન્સીના માર્ગદર્શન દ્વારા, અન્ય કેટલાક શક્તિશાળી ટૂલ્સ દ્વારા જેનો તેઓ પોતે ઉપયોગ કરી શકે છે, અને ઘણા લોકો બંને દ્વારા. મહત્વનું એ છે કે દરેક સેલરને એક્શનેબલ ઇન્ટેલિજન્સની ઍક્સેસ મળે, જ્યારે અમલીકરણની પસંદગી હંમેશા તેમની પાસે જ રહે છે.”

સમગ્ર ભારતના સેલર્સે સતત ત્રણ પડકારો તરફ ઈશારો કર્યો હતો: કેમ્પેઇનનું સંચાલન કરવું જટિલ લાગતું હતું, ક્યાંથી શરૂઆત કરવી તે હંમેશા સ્પષ્ટ નહોતું અને ખરેખર શું કામ કરી રહ્યું છે તે સમજવું મુશ્કેલ હતું. ફ્લિપકાર્ટ એડ્સે આ પડકારોના સીધા જવાબરૂપે ‘સારથિ’નું નિર્માણ કર્યું છે. સંસ્કૃત શબ્દ ‘સારથિ’ પરથી નામ આપવામાં આવેલો આ પ્રોગ્રામ સેલર્સને આ પડકારોમાંથી પાર પડવા સક્ષમ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. 2025માં એક કડક ઇન્ડક્શન અને ફ્લિપકાર્ટની માલિકીની એડ-ટેક ઇકોસિસ્ટમ સાથેના ઊંડા જોડાણ દ્વારા, એક્સેન્ચર (Accenture) અને ડેન્ટસુ (Dentsu) સહિત વૈશ્વિક સ્તરે વિશ્વસનીય કન્સલ્ટન્સીઓ હવે સેલર્સને તેમના પ્રથમ કેમ્પેઇનથી લઈને સતત, માપી શકાય તેવા ગ્રોથ સુધી માર્ગદર્શન આપવા માટે સજ્જ છે. સેલર્સ અને બ્રાન્ડ્સને તેમના બિઝનેસના તબક્કા, ગ્રોથના ઉદ્દેશ્યો અને જાહેરાત માટેની તૈયારીના આધારે એજન્સી પાર્ટનર્સ સાથે જોડવામાં આવે છે.

સારથિનો ટેકનોલોજી સ્તંભ એક AI-સંચાલિત કેમ્પેઇન ડેશબોર્ડ છે, જે AtTheRate.ai ના સહયોગથી બનાવવામાં આવ્યું છે. તે ફ્લિપકાર્ટ પ્લેટફોર્મ પરના દરેક સેલરના હાથમાં શ્રેષ્ઠ કક્ષાની કેમ્પેઇન ઇન્ટેલિજન્સ સીધી પૂરી પાડે છે. આ ડેશબોર્ડ કેમ્પેઇન અને બિઝનેસ પરફોર્મન્સ મેટ્રિક્સને એક જ વ્યૂમાં એકત્રિત કરે છે, જે પ્રોડક્ટ-લેવલ (FSN) એનાલિસિસ, ઓટોમેટેડ એલર્ટ્સ, કસ્ટમ રૂલ-સેટિંગ અને ડે-પાર્ટિંગ (એડ-શેડ્યુલિંગ) ક્ષમતાઓને સક્ષમ બનાવે છે. કન્વર્સેશનલ (વાતોચીતો કરી શકે તેવા) AI દ્વારા, સેલર્સ નબળું પ્રદર્શન કરતા કેમ્પેઇનને ઝડપથી ઓળખી શકે છે, ઑપ્ટિમાઇઝેશનની તકો શોધી શકે છે અને કરવા યોગ્ય સૂચનો (એક્શનેબલ ભલામણો) મેળવી શકે છે, જ્યારે તેઓ પોતે લેતા દરેક નિર્ણય પર સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here