Sunday, October 11, 2026
HomeGujaratઆ ગણેશ ચતુર્થીએ ક્રોમાની ફેસ્ટિવ ટેક ઓફર્સ સાથે 60 ટકા* સુધીની મોટી બચતો...

આ ગણેશ ચતુર્થીએ ક્રોમાની ફેસ્ટિવ ટેક ઓફર્સ સાથે 60 ટકા* સુધીની મોટી બચતો મેળવો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ટાટા ગ્રુપની ભારતની સૌથી અગ્રણી ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમા સ્પેશિયલ ગણેશ ચતુર્થી ઓફર્સ સાથે આ ઓગસ્ટમાં રોમાંચ વધારી રહી છે. સમગ્ર મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મધ્ય પ્રદેશ, તમિળનાડુ અને ગોવામાં 22થી 29 ઓગસ્ટ સુધી આ ઓફર ચાલશે. ગ્રાહકો સ્ટોરમાં જઈને અથવા croma.com પરથી ખરીદી કરી શકે છે. ઇન્સ્ટન્ટ બેંક કાર્ડ ડિસ્કાઉન્ટ્સ વધુ સારી બચત કરાવે છે.તહેવારો પર રજૂ કરાયેલી આ શ્રેણી પાર્ટી ઓડિયોથી માંડીને રોજબરોજની રસોડાની વસ્તુઓ સુધી તમામ કેટેગરીઝમાં આકર્ષક ડીલ્સ પૂરી પાડે છે. ગ્રાહકો રિયલમી ટીડબ્લ્યુએસ રૂ. 999માં, રૂ. 2,999થી શરૂ થતા માઇક સાથેના પાર્ટી સ્પીકર્સ અને રૂ. 15,990માં વાયરલેસ યુએચએફ માઇક સાથે ક્રોમાના 200 વોટ પાર્ટી સ્પીકરમાંથી પસંદગી કરી શકે છે. સોની, જેબીએલ અને માર્શલના પ્રીમિયમ હેડફોન્સ પર એક્સક્લુઝિવ કિંમતો આ રોમાંચને વધારે છે. ગ્રાહકો અગ્રણી વેલ્યુ 5જી સ્માર્ટફોન્સ* પર આકર્ષક ઓફર્સ પણ મેળવશે.આ ખરીદીને વધુ કિફાયતી બનાવવા માટે ક્રોમા લોકપ્રિય સમયગાળા પર સરળ ઇએમઆઈ ઓફર કરી રહ્યું છે. ગ્રાહકો ટોચની કેટેગરીઝ પર એક્સચેન્જ બોનસનો લાભ પણ લઈ શકે છે. ઊંચા બિલની રકમો પર બેંકની બચતમાં વધારો પણ થશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here