Saturday, September 5, 2026
HomeBusinessસોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28 થી વધારીને 40 ટકા કરાયો

સોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28 થી વધારીને 40 ટકા કરાયો

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

ભારત સરકારે 1 મે 2026 થી સોફ્ટ ડ્રિંક્સ પરના ટેક્સ દરોમાં ધરખમ વધારો કર્યો છે. 30મી એપ્રિલે બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, હવે સોફ્ટ ડ્રિંક્સ પર 28 ટકાને બદલે 40 ટકા જીએસટી લાગુ થશે. હવેથી નવા રેટ પ્રમાણે જ તમામ વ્યવહાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સિંગલ ટેક્સ સ્લેબ: અગાઉ સોફ્ટ ડ્રિંક્સ પર 38 ટકા જીએસટી અને 12 ટકા કોમ્પન્સેશન સેસ લેવામાં આવતો હતો, જેના કારણે બે અલગ હિસાબ રાખવા પડતા હતા. હવે બંનેને ભેગા કરીને 40 ટકાનો એક જ સ્લેબ બનાવી દેવામાં આવ્યો છે.

આરોગ્ય પ્રત્યે જાગૃતિ: પીણાંઓમાં સુગર કન્ટેન્ટનું પ્રમાણ ઘટાડવા અને તેનો વપરાશ ઓછો કરવાના હેતુથી આ ટેક્સ વધારવામાં આવ્યો છે.

 વેપારીઓ ખાસ ધ્યાન રાખે

સરકારી આદેશ મુજબ, 1 મે થી જ રિટેઈલ બિલિંગ, સ્ટોક ટ્રાન્સફર અને પરચેઝ ઓર્ડર નવા દર (40%) પ્રમાણે તૈયાર કરવાના રહેશે. જો કોઈ વેપારી જૂના ટેક્સ સ્ટ્રક્ચર મુજબ વ્યવહાર કરશે, તો તેમની સામે ટેક્સ ડિમાન્ડ નીકળી શકે છે અને વ્યાજ સહિત દંડ પણ ચૂકવવો પડી શકે છે.

ફળના નામે વેચાતા ડ્રિંક્સ પર સ્પષ્ટતા

ઘણા ડ્રિંક્સ મેન્ગો ડ્રિંક કે ફ્રૂટ સ્પ્લેશ જેવા ફળના નામે વેચાય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર ફળના નામ જોડવાથી જીએસટીમાં કોઈ રાહત મળશે નહીં, તેના પર પણ નિયમ મુજબ પૂરો ટેક્સ લાગશે. જોકે, પ્યોર ફ્રૂટ જ્યુસ કે પલ્પ જે કાર્બોનેટેડ નથી, તેના પર ટેક્સ ઓછો રહેશે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here