Thursday, October 8, 2026
HomeAhmedabadગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: 25 હજારથી વધુ ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં થશે સીલ

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: 25 હજારથી વધુ ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં થશે સીલ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આવતીકાલે મતદાન યોજાશે, જેમાં 25 હજારથી વધુ ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થશે. અનેક બેઠકો બિનહરીફ જાહેર થતા હવે 9263 બેઠકો પર જંગ જામશે.

 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આવતીકાલે તા. 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાનાર છે. રાજ્યભરમાં લાખો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે હજારો ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થવાનું છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી સાથે 11 નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણી પહેલા જ અનેક બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકીની બેઠકો માટે કડક જંગ જોવા મળશે.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 1) અડીયા તાલુકા પંચાયત, તા. હારીજ, જિ. પાટણ અને 2) 11-સતલાસણા તાલુકા પંચાયત, તા. સતલાસણા, જિ. મહેસાણાની બેઠક પર એક પણ ઉમેદવાર તરફથી ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ ન હોવાથી ચૂંટણી નહીં યોજાય.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 1) 3-આસ્તાન તાલુકા પંચાયત, તા. બારડોલી, જિ. સુરત, 2) 4-દહેગામડા તાલુકા પંચાયત, તા. બાવળા, જિ. અમદાવાદ, અને 3) 6-ચિતરીયા તાલુકા પંચાયત, તા. વિજયનગર, જિ.સાબરકાંઠા બેઠકો પરના માન્ય રાજકીય પક્ષના ઉમેદવારોનું ચાલુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અવસાન થવાથી, આ ત્રણ બેઠકો પૂરતી ચૂંટણી હાલ રદ કરવામાં આવેલ છે.
 
આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here