Friday, July 17, 2026
HomeEntertainmentધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ઈક્કિસ જોવાની હેમામાં હિંમત નથી

ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ઈક્કિસ જોવાની હેમામાં હિંમત નથી

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઈક્કિસ’ રીલિઝ થયાને એક સપ્તાહથી વધુનો સમય વીતી ચૂક્યો છે પરંતુ હજુ સુધી હેમા માલિનીએ આ ફિલ્મ જોઈ નથી. હેમાના જણાવ્યા અનુસાર તેની આ ફિલ્મ જોવાની હિંમત જ થતી નથી. તેવી જ હાલત તેની બે દિકરીઓ એશા અને આહનાની પણ છે. તેમણે પણ હજુ સુધી પિતાની આ છેલ્લી ફિલ્મ જોઈ નથી. ઉલ્લેખનીય છે કે સની દેઓલ તથા  બોબી દેઓલે આ ફિલ્મનું ખાસ સ્ક્રિનિંગ યોજ્યું હતું. હેમાના જણાવ્યા અનુસાર તેને ડર છે કે આ ફિલ્મ જોતી વખતે પોતે બહુ વધારે ઈમોશનલ થઈ જશે. ધર્મેન્દ્રને ગુમાવ્યાના શોકમાંથી તેને બહાર નીકળવું છે પરંતુ આ ફિલ્મ જોયા પછી તે ફરી વધારે શોકમાં સરી જશે. 

હેમાએ એમ કહ્યું હતું કે સની દેઓલ ધર્મેન્દ્ર વિશે એક મ્યુઝિયમ બનાવવા માગે છે તેની મને જાણ છે. સની દેઓલ એ બાબતે મારી સાથે સલાહ મસલત કરશે તેવી મને આશા છે. સની દેઓલ ઘણી બાબતોમાં મને આગોતરી જાણ કરતો હોય છે. 

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here