Sunday, October 11, 2026
HomeGujaratAhmedabadહાઇકોર્ટની સુનાવણી:ચીફ જસ્ટિસની ચીફ સેક્રેટરીને ટકોર, 'કોર્ટના હુકમનું પાલન ન થાય તે...

હાઇકોર્ટની સુનાવણી:ચીફ જસ્ટિસની ચીફ સેક્રેટરીને ટકોર, ‘કોર્ટના હુકમનું પાલન ન થાય તે ચલાવી લેવામાં નહીં આવે’

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

રાજયના ચીફ સેક્રેટરી પંકજ કુમારને ગુજરાત હાઈકોર્ટની સુનાવણી દરમિયાન હાજર રહેવાની ફરજ પડી છે. આ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની વડપણવાળી ખંડપીઠે રાજ્યના ચીફ સેક્રેટરીને કોર્ટના અદેશોનું પાલન ન થવા મામલે ટકોર પણ કરી છે. વર્ચ્યુઅલ સુનાવણીમાં હાજર રહેલા ચીફ સેક્રેટરીને ચીફ જસ્ટિસે કહ્યું કે, કોર્ટના હુકમની તમામ અરજીઓ અંગે ચીફ સેક્રેટરી તાગ મેળવી તેનો નિકાલ કરવામાં આવે. સાથે કોર્ટે એ પણ કહ્યું કે, ‘કોર્ટના હુકમનું પાલન ન થાય તે ચલાવી લેવામાં નહીં આવે’.

2011ની કન્ટેમ્પ્ટની મેટરો હજુ પેન્ડિંગ
ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટના આદેશના તિરસ્કારની સુનાવણી મામલે રાજ્યના ચીફ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી અને ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ જસ્ટિસના અધિકારી હાજર રહ્યા. જે દરમિયાન ચીફ જસ્ટિસે ચીફ સેક્રેટરી પંકજ કુમારને કહ્યું કે, એવા કેટલાક કિસ્સાઓ છે કે જેમાં હજુ કોર્ટના નિર્દેશોનું પાલન નથી થયું. વર્ષ 2011ની કેટલીક કન્ટેમ્પ્ટ મેટરો પેન્ડિંગ છે, જેનો નિકાલ થવો જરૂરી છે.

ચીફ જસ્ટિસે સરકારી વકીલને કહ્યું, પહેલા રોકડા ચૂકવો
રાજ્યને કાયદા અનુસાર મળેલ ઉપાયનો સરકાર ઉપયોગ કરી શકે છે, પરંતુ ઉપલી અદાલતના હુકમનું પાલન ન થાય તે નહીં ચલાવી લેવાય. આ મામલે સરકારી વકીલ અને અધિક સરકારી વકીલ સાથે ચર્ચા કરી તેનો નિકાલ થાય તે માટે પ્રયાસ કરવા પણ ચીફ જસ્ટિસે કહ્યું છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કોર્ટના આદેશનું સંપૂર્ણ પાલન ન થતા હળવી શૈલીમાં સરકારી વકીલને ગુજરાતી ભાષામાં કહ્યું કે ‘પહેલા રોકડા ચૂકવો’.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here