Tuesday, October 13, 2026
HomeEntertainmentBollywoodHousefull 4 Trailer: મગજને ચકરાવે ચડાવશે, પણ ખડખડાટ હસાવશે ટ્રેલર

Housefull 4 Trailer: મગજને ચકરાવે ચડાવશે, પણ ખડખડાટ હસાવશે ટ્રેલર

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

અક્ષયકુમાર અને રિતેશ દેશમુખની મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મ ‘હાઉસફુલ 4’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. 3 મિનિટ 36 સેકન્ડનું આ ટ્રેલર તમારા મગજને ચકરાવે ચડાવી દેશે, જો કે ટ્રેલર તમને ખડખડાટ હસાવશે પણ ખરું.

ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતા સમયે દર્શાવાયું હતું કે આ ફિલ્મની સ્ટોરી 600 વર્ષ પહેલાની અને આજની એટલે કે 2019ની હશે.

ટ્રેલરમાં અક્ષયકુમાર, રિતેશ દેશમુખ, બોબી દેઓલ સહિત કૃતિ સેનન, કૃતિ ખરબંદા અને પૂજા હેગડેનો પુનર્જન્મ દર્શાવાયો છે.

અક્ષયકુમારની આફિલ્મમાં રિતેશ દેશમુખ, બોબી દેઓલ, રાણા દગ્ગુબાટી, કૃતિ સેનન, કૃતિ ખરબંદા, પૂજા હેગડે સહિતના સ્ટાર છે.

તો નવાઝુદ્દિન સિદ્દિકી સ્પેશિયલ અપિરિયન્સમાં દેખાશે. દરેક વખતે હાઉસફૂલ ફ્રેન્ચાઈઝીમાં નવી સ્ટોરી હોય છે. આ વખતે ફિલ્મમાં પૂર્વ જન્મની વાત છે. ચંકી પાંડે પણ આ સિરીઝથી કોમેડીમાં કમબેક કરી રહ્યા છે.

ટ્રેલરની વાત કરીએ તો મસ્તી, મજાક અને કન્ફ્યૂઝનનો ધોધ છે. અક્ષયકુમાર લંડનમાં રહેતો વ્યક્તિ છે, જે 600 વર્ષ પહેલા રાજકુમાર હતો.

તેન પોતાના પાછલા જન્મ વિશે બધું જ યાદ આવી જાય છે અને પછી તે મિત્રો સાથે મળીને પુનર્જન્મની વાત ઉકેલે છે, અને પોતાના પ્રેમિકાને મળવાની કોશિશ કરે છે.

કેવું છે ટ્રેલર ?

હાઉસફૂલ 4નું ટ્રેલર મજેદાર છે. આ ટ્રેલરમાં ઢગલાબંધ જોક છે. તમે અક્ષયકુમાર અને રિતેશ દેશમુખના કોમિક ટાઈમિંગથી ખુશ થઈ જશો.

આ ઉપરાંત કૃતિ ખરબંદા, કૃતિ સેનન અને પૂજા હેગડે પણ ફક્ત ગ્લેમર જ નહીં એક્શન કરતી પણ દેખાશે. સાથે જ ટ્રેલરમાં ખાસ છે સપોર્ટિંગ એક્ટર્સ.

ફિલ્મમાં રાણા દગ્ગુપાટી એક ખૂંખાર પહેલવાનના રોલમાં છે, તો નવાઝુદ્દીન સિદ્દિકી બાબાના રોલમાં દેખાઈ રહ્યા છે. ન

વાઝ પણ જોરદાર કોમેડી કરી રહ્યા છે. એમાંય નવાઝનો ફેમસ ડાઈલોગ અપુન કો લગતા હૈ અપુનીચ ભગવાન હૈ સાંભળીને તમે હસવાનું નહીં રોકી શકો. તો ચંકી પાંડે, જૉની લીવર અને રણજીત પણ કમાલ છે.

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here