Monday, October 12, 2026
HomeEntertainmentBollywoodહૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર' 2022માં થિયેટર્સમાં રિલીઝ થશે

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ફાઇટર’ 2022માં થિયેટર્સમાં રિલીઝ થશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

બેંગ-બેંગ અને વોર બાદ હવે સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘ફાઈટર’માં જોવા મળશે હૃતિક રોશન. આ એક્શનપેક્ડ ફિલ્મમાં પહેલી વખત હૃતિકની સાથે દીપિકા પાકુકોણની જોડી જોવા મળશે. તાજેતરમાં ક્રિટિક તરણ આદર્શ દ્વારા ફિલ્મનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. ફાઈટર ફિલ્મને 30 સપ્ટેમ્બર 2022માં રિલીઝ કરવામાં આવશે.ક્રિટિક તરણ આદર્શે તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપતાં લખ્યું હતું કે બિગ ન્યૂઝ, હૃતિક રોશન અને દીપિકા પાકુકોણ, સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મ ફાઈટરમાં. હૃતિક-દીપિકાને ભારતની પહેલી એરિયલ એક્શન ફ્રેન્ચાઈઝી ફાઈટરમાં કાસ્ટ કરવામાં આવ્યાં છે, જેને સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. ફિલ્મને વાયકોમ 18 સ્ટુડિયો, મમતા આનંદ, રમોન છિબ અને અંકુ પાંડે દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.ક્રિટિકના અનુસાર, ગ્લોબલ ઓડિયન્સ માટે બની રહેલી ફાઈટર ફિલ્મને વિશ્વમાં ઘણાં વિવિધ લોકેશન્સ પર શૂટ કરવામાં આવશે. ફિલ્મની કહાની સશસ્ત્ર દળોની દેશભક્તિ, પરાક્રમ અને બલિદાન પર આધારિત છે.10 જાન્યુઆરીએ પોતાના જન્મદિવસના ખાસ પ્રસંગે હૃતિક રોશને સોશિયલ મીડિયા દ્વારા ફાઈટર ફિલ્મની જાહેરાત કરતાં લખ્યું હતું, એક્સેપ્શનલ દીપિકાની સાથે મારી પહેલી ફ્લાઈટ લેવા જઇ રહ્યો છું. ફાઈટરના ડાયરેક્શનની સાથે સિદ્ધાર્થ આનંદ પ્રોડક્શન પણ કરી રહ્યા છે. સિદ્ધાર્થ અને હૃતિક એની પહેલાં વોર અને બેંગ-બેંગમાં કામ કરી ચૂક્યા છે. ફાઈટર માર્ફ્લિક્સના બેનર હેઠળ મમતા-સિદ્ધાર્થ આનંદનું પહેલું પ્રોડક્શન છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here