Sunday, September 20, 2026
HomeEntertainmentBollywoodલાડલી છ મહિનાની થઈ: લંડનમાં અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ દીકરી વામિકાની નાનકડી ઝલક...

લાડલી છ મહિનાની થઈ: લંડનમાં અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ દીકરી વામિકાની નાનકડી ઝલક બતાવી

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીની દીકરી છ મહિનાની થઈ ગઈ છે. અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ દીકરીને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. હાલમાં આ ત્રણેય લંડનમાં છે અને પાર્કમાં સેલિબ્રેશન કર્યું હતું.અનુષ્કા શર્માએ દીકરી છ મહિનાની થતાં સેલિબ્રેશન કર્યું હતું. અનુષ્કા તથા વિરાટે સિમ્પલ રીતે ઉજવણી કરી હતી. અનુષ્કા તથા વિરાટ પાર્કમાં જોવા મળ્યા હતા. એક તસવીરમાં અનુષ્કાના ખોળામાં દીકરી છે તો બીજી તસવીરમાં વિરાટે વામિકાને તેડી હોય છે. વામિકાએ પિંક તથા પીચ રંગનું ફ્રોક તથા પિંક શૂઝ પહેર્યા હોય છે. અનુષ્કા તથા વિરાટે કેક કટિંગ પણ કર્યું હતું.અનુષ્કાએ સો.મીડિયામાં બર્થડે સેલિબ્રેશનની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘તેનું હાસ્ય આખી દુનિયા બદલી શકે છે. આશા છે કે તે અમારી પાસે જે પ્રેમની અપેક્ષા રાખે છે, અમે તેના પ્રેમ પર ખરા ઊતરી શકીએ. અમને ત્રણેયને હેપ્પી છ મહિના.’હાલમાં અનુષ્કા શર્મા દીકરી વામિકા તથા પતિ વિરાટ કોહલી સાથે લંડનમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે. સૂત્રોના મતે, કોરોનાને કારણે અનુષ્કાએ એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. અનુષ્કા હાલમાં દીકરીનું ધ્યાન રાખવા માગે છે. અનુષ્કા શર્મા વર્ષના અંત સુધીમાં ઇન્ડિયન મહિલા ક્રિકેટર જુલન ગોસ્વામીની બાયોપિકનું શૂટિંગ શરૂ કરશે. હાલમાં અનુષ્કા પોતાના પ્રોડક્શન હાઉસનું કામ કરી રહી છે. અનુષ્કા ‘પાતાલ લોક 2’ તથા ‘કાલા’ સહિતના શો બનાવવાની છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા છેલ્લે 2018માં ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન તથા કેટરીના કૈફ હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here