Tuesday, November 10, 2026
HomeBusinessપેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થયો ભારે વધારો, જાણો આજની કિંમત

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થયો ભારે વધારો, જાણો આજની કિંમત

Date:

Related stories

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

નવી દિલ્હી : શુક્રવારે ભારતીય સ્થાનિક માર્કેટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહી હતી અને ત્યાર બાદ શનિવારે ફરી એક વખત કિંમતોમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ શનિવારે (26 જૂનના રોજ) પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભારે વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતોમાં પ્રતિ લીટર 35-35 પૈસાનો વધારો થયો છે. આ ભાવવધારા સાથે જ રાજધાનીમાં શનિવારે પેટ્રોલનો ભાવ 98.11 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે અને ડીઝલ પણ 88.65 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેચાઈ રહ્યું છે. મુંબઈમાં 29 મેના રોજ પહેલી વખત પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર ગઈ હતી અને શનિવારે પેટ્રોલ 104.22 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.16 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ચેન્નાઈમાં પેટ્રોલ 99.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.22 રૂપિયા પ્રતિ લીટરના ભાવથી મળી રહ્યું છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 97.99 રૂપિયા અને ડીઝલ 91.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. 30 દિવસમાં 7.71 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલદેશના 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલે 100 રૂપિયા પ્રતિ લીટરનો આંકડો પાર કરી લીધો છે. મેટ્રો શહેરો મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરૂમાં પહેલેથી જ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર છે અને હવે ચેન્નાઈ પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે. પહેલી મેથી અત્યાર સુધીમાં ઓઈલની કિંમતોમાં 30 વખત વધારો થયો છે અને 26 વખત કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો. આ વધારાના કારણે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 7.71 રૂપિયા પ્રતિ લીટરની વૃદ્ધિ થઈ છે. આ જ રીતે રાષ્ટ્રીય રાજધાનીમાં ડીઝલની કિંમતોમાં 8.12 રૂપિયા પ્રતિ લીટરની વૃદ્ધિ થઈ છે. 

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here