Sunday, August 30, 2026
HomePoliticsModiPurvanchal Expressway wayનું ઉદ્ઘાટન કરી PM મોદીએ કહ્યુ, 'આ એક્સપ્રેસ વે યુપીની...

Purvanchal Expressway wayનું ઉદ્ઘાટન કરી PM મોદીએ કહ્યુ, ‘આ એક્સપ્રેસ વે યુપીની શાન, યુપીનો કમાલ છે’

Date:

Related stories

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ દ્વારા સુલતાનપૂર પહોંચ્યા હતા. PM મોદીએ ત્યાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યુ. આજે પૂર્વાંચલ એક્સપ્રેસ-વેપર ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં એરફોર્સની તાકાત બતાવશે. કાર્યક્રમમાં સીએમ યોગીઆદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા છે.

લખનૌથી ગાઝીપુરને જોડતા 341 કિલોમીટર લાંબા આ પૂર્વાંચલ એક્સપ્રેસ વેને બનાવવામાં કુલ 36 મહિના લાગ્યા જ્યારે તેમાં કુલ ખર્ચો 22,500 કરોડ રૂપિયા થયો છે. તેના ઉદ્ધાટન બાદ ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગની રાજધાની લખનૌ સાથે કનેક્ટિવિટી સારી બનશે. આ સાથે જ પૂર્વ યુપીના જિલ્લાઓનું દિલ્હી અને નોઈડા વચ્ચેનું અંતર પણ ઓછું થશે.

સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 3 વર્ષ પહેલા જ્યારે મેં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો ત્યારે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, હું અહીં એક દિવસ પ્લેનથી ઉતરીશ.

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે, જે ધરતી પર હનુમાનજીએ કાલનેમિને માર્યો હતો, તે ધરતીના લોકોના હું ચરણ સ્પર્શ કરું છું. અહીંની માટીમાં આઝાદીની લડાઈની સુગંધ આવે છે. આ પવિત્ર ભૂમિને આજે પૂર્વાંચલ એક્સપ્રેસની ભેટ મળી છે, જેની આપ ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા. ​​​​​​​

પીએમ મોદીએ કહ્યું કે, આ યુપીના વિકાસનો એક્સપ્રેસ વે છે.  1857 કે લડાઈનમાં હિયા કે લોગ અંગ્રેજન કો છઠ્ઠી કા દૂધ યાદ દિવાય દિયે હૈ, કોયરીપુર કે યુદ્ધ ભલા કે ભુલાય સકત હૈ. આજ યહ પાવન ધરતી કે પૂર્વાંચલ એક્સપ્રેસ કી સૌગાત મિલત બા. જિહકે આપ સભૈ બહુત દિનન સે અગોરત રહી. તમને બધાને ખુબ ખુબ શુભેચ્છા.

તેમણે કહ્યું કે, સમગ્ર દુનિયામાં જેને પણ યુપીના સામર્થ્ય પર, યુપીના લોકોના સામર્થ્ય પર જરા પણ શંકા હોય તો તેઓ આજે અહીં આવીને આ એક્સપ્રેસ વે જોઇને યુપીનું સામર્થ્ય જોઈ શકે છે. આ એક્સપ્રેસ વે યુપીમાં આધુનિક થઈ રહેલી સુવિધાઓનું પ્રતિબિંબ છે. યુપીની દ્રઢ ઈચ્છા શક્તિનો એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે યુપીમાં સંકલ્પોની સિદ્ધિનું જીવતું જાગતું પ્રમાણ છે. તે યુપીની શાન છે, યુપીનો કમાલ છે.

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here