Monday, October 5, 2026
HomeGujaratAhmedabadઇન્કની કંપનીમાં ભીષણ આગ, 3 ફાયર ફાઇટર ઈજાગ્રસ્ત, 5 કલાક ચાલ્યું 'આગનું...

ઇન્કની કંપનીમાં ભીષણ આગ, 3 ફાયર ફાઇટર ઈજાગ્રસ્ત, 5 કલાક ચાલ્યું ‘આગનું તાંડવ’

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

આગ બુઝાવવા ની કામગીરીમાં અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ ના ઓઢવ ફાયર સ્ટેશનના 3 ફાયરમેન કર્મચારીઓ ને આગથી દાઝી જતા હાથ તથા  મોઢા ના ભાગે ઈજા થતા સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ હતા.

અમદાવાદ : અમદાવાદ નરોડા સૈજપુર બોઘા રોડ ઉપર આવેલ ઈન્ક બનાવતી કંપનીમાં રાતે 3:00 વાગે આગ (Fire)  લાગી હતી.કોલ મળતા ફાયરનીટિમ ઘટના સ્થળે પહોંચી.આગ બુઝાવવા ની કામગીરીમાં અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ ના ઓઢવ ફાયર સ્ટેશનના 3 ફાયરમેન કર્મચારીઓ ને આગથી દાઝી જતા હાથ તથા  મોઢા ના ભાગે ઈજા થતા સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ હતા. સારવાર બાદ ત્રણેય કર્મચારીઓ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.ઈન્ક બનાવતી ફેક્ટરીમાં રાખવામાં આવેલ રો-મટીરીયલ, મશીનરી , પાકો તૈયાર માલ , ઈલેક્ટ્રીક વાયરીંગ અને બિલ્ડીંગ ની ઈમારત ને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ડિવિઝનલ ઓફિસર મનીષ મોડે જણાવ્યું છે કે નરોડા વિસ્તારની ઇન્ક એનોમ નામની કંપનીમાં આગ લાગવાનો કોલ 3. વાગ્યે મળ્યો હતો આગની તીવ્રતા જોઈને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. કોલ મળતાની સાથે 30 જેટલા વાહનોની મદદથી આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી હતી.ઇન્ક બનાવતી કંપની હોવાથી સોલવન્ટ અને કેમિકલ્સ હોવાથી આગ વિકરાળ બની હતું.આગનું પ્રાથમિક કારણ હજુ જાણવા મળ્યું નથી.સોલંટ હોવાના કારણે એક સાથે આગ પકડાઈ હતી. આગ લાગવાનું કારણ જાણવા FSLની મદદ લેવામાં આવી છે.ફાયરના સાધનો પૂરતા હતા કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે.ઈન્ક એનોન ” નામની ક્રાફ્ટ પેપર , કોરૂગેટેડ બોર્ડ , પેપર બેગ , તમામ પ્રકારના પેપર પ્રિન્ટીંગમાં, એચ.ડી.પી.ઈ. વુવેન બેગ , પેપર પોલીએસ્ટર પ્રિન્ટીંગ, મલ્ટી પરપઝ વિગેરેમાં પ્રિન્ટીંગ માટે વપરાતી વોટરબેઝ ફ્લેકસો ગ્રાફિક ઈન્ક, સોલવન્ટ બેઝ ફ્લેકસો ગ્રાફિક ઈન્ક,ગ્રેવુરે ઈન્ક,એસ / એસ પી.વી.સી ઈન્ક જેવી વિવિધ ઉપયોગમાં આવતી અલગ અલગ પ્રકારની ઇન્ક બનાવતી ઇન્ક હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here