Wednesday, November 25, 2026
HomeSportsCricketIPLની 16મી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ, આ બે ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે

IPLની 16મી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ, આ બે ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે

Date:

Related stories

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

IPLની 2023ની સિઝનમાં કુલ 70 મેચો રમાશે

52 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટની મેચો 12 અલગ અલગ સ્થળોએ રમાશે

દેશભરના ક્રિકેટ ચાહકો ઈન્ડિયન પ્રિમિયર લીગની રાહ જોઈ રહ્યા છે.  ઇન્ડિયાનો તહેવાર ગણાતા આઈપીએલની નવી સીઝન શરુ થવા માટે હવે વેઢે ગણાય તેટલા દિવસો રહ્યા છે. IPLની 16મી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે અને પ્રથમ મેચમાં આ બે ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

IPLની 2023ની સિઝનમાં 12 અલગ અલગ સ્થળોએ મેચો રમાશે

IPLની 2023ની સિઝનમાં કુલ 70 મેચો રમાશે. 52 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટની મેચો 12 અલગ અલગ સ્થળોએ રમાશે. દર વર્ષની જેમ આ વખતે પણ તમામ 10 ટીમો 7 મેચ તેના હોમ ગ્રાઉન્ડ અને 7 મેચ બીજા શહેરોમાં રમશે. ગત ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે પ્રથમ મેચ હોય ફેન્સ માટે ઉત્સાહ વધી ગયો છે. આઈપીએલની પહેલી મેચ માટેની ટિકિટો વહેચાઈ ગઈ છે. આ વર્ષે આઈપીએલ ટાઈટલ કોણ જીતશે તે જોવાનું રહેશે. આઈપીએલમાં અનેક નવા પ્લેયર પોતાના ટેલેન્ટનો પરચો આપશે તો બીજી તરફ અનેક રેકોર્ડ ધરાશાઈ થશે અને અનેક નવા કિર્તીમાન સ્થાપશે. 

હાર્દિકે ગુજરાત ટાઈટન્સને પહેલું ટાઈટલ અપાવ્યું હતું

IPL-2023ની પહેલી મેચ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. IPL 2023માં 10 ટીમો ભાગ લઈ રહી છે, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ફેન્સનું ભાવનાત્મક બંધન છે અને આ બંધનનું મુખ્ય કારણ મહેન્દ્ર સિંહ ધોની છે. 41 વર્ષીય એમએસ ધોનીએ CSKને ચાર વખત ટાઇટલ અપાવ્યું છે અને 9 વખત પોતાની ટીમને ફાઇનલ સુધી પહોંચાડી છે. જયારે હાર્દિક પંડ્યાને પહેલી વખત ટીમના કેપ્ટનની ભૂમિકા સોંપવામાં આવી હતી, જેને હાર્દિકે ખુબ જ સરસ રીતે ભજવતા ગુજરાતની ટીમને તેના પહેલા જ સિઝનમાં ટાઈટલ આપવ્યું હતું. 

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here