Monday, October 12, 2026
HomeWorldઈરાનનો એક સાથે 8 દેશો પર હુમલો

ઈરાનનો એક સાથે 8 દેશો પર હુમલો

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર ઘાતક હુમલો કર્યો છે. જેના વળતાં જવાબમાં ઈરાને ઈઝરાયલ અને અમેરિકાના અલગ અલગ દેશોમાં સ્થિત સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા છે. ઈઝરાયલનું સ્પષ્ટ કહેવું છે કે, જ્યાં સુધી ઈરાન પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણ રીતે બંધ નહીં કરે ત્યાં સુધી યુદ્ધ કરશે, બીજી તરફ ઈરાને પણ અમેરિકા અને ઈઝરાયલને ચેતવણી આપી છે કે યુદ્ધ શરૂ તમે કર્યું છે ખતમ અમે કરીશું. બેહરીન, કુવૈત, UAE, જોર્ડન, સાઉદી અરેબિયા, ઈરાક અને ઇઝરાયલ પર હુમલો કર્યો છે. જેમાં ઈઝરાયલ ઉપરાંત ઈરાનની આસપાસ આવેલા US સૈન્ય બેઝને ટાર્ગેટ બનાવ્યા છે. ઈરાને બેહરીનમાં અમેરિકન હેડક્વાર્ટર પર હુમલા કર્યા છે. કતારમાં US બેઝ પર હુમલા કર્યા છે. બેહરીનમાં સાયરનના અવાજ સાંભળવા મળી રહ્યા છે. સાઉદી અરેબિયાના રિયાદમાં અને ઈરાકમાં પણ ઈરાને અમેરિકાના સૈન્ય સ્થળોને ટાર્ગેટ કરી ભીષણ હુમલો કર્યો છે. ઈરાને પહેલાથી જ અમેરિકાને વિનાશક જવાબ આપવાની જાહેરાત કરી હતી. ઈરાનના બદલામાં અમેરિકાને સૌથી વધુ નુકસાન થયું છે, કારણ કે ઈરાને મિસાઈલથી તેના 8 બેઝને એક સાથે ટાર્ગેટ કર્યા છે. ઈરાને એ પણ કહ્યું છે કે અમેરિકાના તમામ સૈન્ય ઠેકાણા તેમના ટાર્ગેટ પર છે. અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં હુમલા કર્યા બાદ ટ્રમ્પે પ્રથમ નિવેદન આપતાં કહ્યું કે ઈરાન ક્યારેય પરમાણુ શક્તિ નહીં બની શકે. તે પરમાણુ બોમ્બ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. અમે ઈરાનની નેવીને જ ખતમ કરવા જઈ રહ્યા છીએ. અમે ઈરાનના મિસાઇલ ઠેકાણાઓને નષ્ટ કરી નાખીશું. તે અમેરિકાને નિશાન બનાવવાની ફિરાકમાં હતું. અમે ઈરાનના પરમાણુ સેન્ટરને જ ઉડાવી નાખીશું.

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here