Monday, September 21, 2026
HomeWorldઈઝરાયલ-અમેરિકાનો ભારતમાં વિરોધ, હુમલામાં ખામેનેઈના પુત્ર-વહુ અને પુત્રીના મોત

ઈઝરાયલ-અમેરિકાનો ભારતમાં વિરોધ, હુમલામાં ખામેનેઈના પુત્ર-વહુ અને પુત્રીના મોત

Date:

Related stories

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા તેની અસર હવે કાશ્મીર ઘાટીમાં પણ જોવા મળી રહી છે. અમેરિકા અને ઈઝરાયેલના “ઓપરેશન એપિક ફ્યુરી” વિરુદ્ધ કાશ્મીરમાં ઉગ્ર દેખાવો શરૂ થયા છે. ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં માર્યા ગયા હોવાના અહેવાલો બાદ કાશ્મીર ઘાટીમાં વ્યાપક વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. સેંકડો પ્રદર્શનકારીઓ ખામેનેઈના મોટા પોસ્ટરો અને તસવીરો લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓ “ખામેનેઈ ઝિંદાબાદ” અને “અમેરિકા-ઈઝરાયેલ મુર્દાબાદ” જેવા આક્રોશપૂર્ણ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કાશ્મીરમાં આ પ્રદર્શનો પાછળ ઊંડી ધાર્મિક અને રાજકીય લાગણીઓ જોડાયેલી છે. આયતુલ્લા અલી ખામેનેઈને કાશ્મીરમાં એક ઇસ્લામી ક્રાંતિકારી અને પેલેસ્ટાઈન સમર્થક નેતા તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને શિયા સમુદાય અને ઈરાન સમર્થક જૂથોમાં તેમની લોકપ્રિયતા ઘણી વધારે છે. ઘણા લોકો “ઓપરેશન એપિક ફ્યુરી” ને ઇસ્લામ અને શિયા મુસ્લિમ સમુદાય પરના હુમલા તરીકે જોઈ રહ્યા છે. શનિવારે ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાન પર જોરદાર પ્રહાર કર્યો હતો, જેને “ઓપરેશન એપિક ફ્યુરી” નામ આપવામાં આવ્યું છે. આ હુમલામાં ખામેનેઈ અને તેમના પરિવારના સભ્યો ઉપરાંત ઈરાનના 40 જેટલા ટોચના નેતાઓ અને કમાન્ડરો માર્યા ગયા હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાને કારણે મધ્ય પૂર્વની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here