Monday, September 14, 2026
HomenationalISROના સૌથી નાના SSLV રોકેટનું સફળ લોન્ચિંગ, દેશને મોંઘા લોન્ચિંગથી મળી આઝાદી

ISROના સૌથી નાના SSLV રોકેટનું સફળ લોન્ચિંગ, દેશને મોંઘા લોન્ચિંગથી મળી આઝાદી

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ 10 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 9.18 વાગ્યે તેનું સૌથી નાનું રોકેટ SSLV સફળતાપૂર્વક લોન્ચ કર્યું. તેનું નામ સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હીકલ (SSLV) છે. આમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-07 મોકલવામાં આવી રહ્યો છે. તે 156.3 કિગ્રાનો છે.

SSLV Launching Success: ISROના સૌથી નાના SSLV રોકેટનું સફળ લોન્ચિંગ, દેશને મોંઘા લોન્ચિંગથી મળી આઝાદી

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે 9.18 વાગ્યે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV-D2) લોન્ચ કર્યું છે. નાના ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટે રચાયેલ આ સૌથી નાનું રોકેટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું.

અમેરિકાનો 10.2 કિલોનો જાનુસ-1 સેટેલાઇટ પણ તેમાં જઈ રહ્યો છે. આ સિવાય ભારતીય સ્પેસ કંપની સ્પેસકિડ્સની AzaadiSAT-2 પણ તેમા જઈ રહ્યો છે. જે લગભગ 8.7 કિગ્રા છે. દેશના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતી 750 છોકરીઓ દ્વારા આઝાદીસતને બનાવ્યો છે. આમાં SpaceKidzના વૈજ્ઞાનિકોએ તેમની મદદ કરી છે.

આ પહેલા ગત વર્ષે 7 ઓગસ્ટના રોજ આ રોકેટથી બે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ EOS-02 અને AzaadiSAT હતા. પરંતુ છેલ્લા તબક્કામાં એક્સીલેરોમીટરમાં ખામીને કારણે બંને ખોટા ઓર્બિટમાં પહોંચી ગયા હતા. પરંતુ પ્રથમ વખત આ રોકેટનું લોન્ચિંગ સફળ રહ્યું હતું.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here