Thursday, July 16, 2026
HomenationalJ&K: LoC પાર પાકિસ્તાની સેનાના ઠેકાણાંઓ પર સેનાનો મોટો હુમલો, અનેક લોન્ચિંગ...

J&K: LoC પાર પાકિસ્તાની સેનાના ઠેકાણાંઓ પર સેનાનો મોટો હુમલો, અનેક લોન્ચિંગ પેડ ધ્વસ્ત

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

જમ્મુ કાશ્મીરમાં લાઈન ઓફ કંટ્રોલની પાર ભારતીય સેનાએ પાકિસ્તાની ઠેકાણાં પર જોરદાર હુમલો કર્યો છે. આ હુમલો પુંછ જિલ્લાના મેંઢર સેકટરમાં થયો છે. ભારતીય સેનાના હુમલામાં પાકિસ્તાનના અનેક ઠેકાણાંઓ ધ્વસ્ત થઈ ગયા છે.

મીડિયા રિપોટ્સ મુજબ ભારતે POKમાં સ્થિત આતંકીઓના લોન્ચિંગ પેડને પણ નિશાન બનાવ્યાં છે. આ લોન્ચિંગ પેડ હઝીરા અને રાવલકોટ સેક્ટરમાં સ્થિત છે. ભારતના હુમલામાં આતંકીઓના અનેક લોન્ચિંગ પેડ નષ્ટ થઈ ગયા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત સપ્તાહે પુંછમાં ભારતીય સેનાના બ્રિગેડ હેડક્વાર્ટર પર પાકિસ્તાની હુમલાના જવાબમાં પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.

પકડાયાં 3 આતંકી

– જમ્મુ કાશ્મીર પોલીસે ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસ અને આ આતંકીઓ વચ્ચે બારામૂલા રોડ પર ફાયરિંગ થયું હતું, જે બાદ પોલીસે આ ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસને તેમની પાસેથી હથિયાર અને મોટા પ્રમાણમાં બારૂદ મળી આવ્યાં છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here