Tuesday, August 25, 2026
HomeNew DelhiJSW સિમેન્ટ એ ઉત્તર ભારતમાં પ્રવેશ કરવા સાથે પોતાની ઉપસ્થિતિને વધુ વિસ્તારી  રાજસ્થાનના નાગૌરમાં...

JSW સિમેન્ટ એ ઉત્તર ભારતમાં પ્રવેશ કરવા સાથે પોતાની ઉપસ્થિતિને વધુ વિસ્તારી  રાજસ્થાનના નાગૌરમાં નવા ગ્રીનફીલ્ડ ઈન્ટીગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કર્યું

Date:

Related stories

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

જેએસડબ્લ્યુ સિમેન્ટ કે જે ભારતની અગ્રણી ગ્રીન સિમેન્ટ ઉત્પાદકો પૈકી એક છે અને વૈવિધ્યસભર JSWGroupનો ભાગ છે તેણે આજે તેના રાષ્ટ્રીય વિસ્તરણની યાત્રામાં એક મહત્વનો સીમાચીન્હને સ્થાપિત કરી છે. કંપનીએ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં સ્થાપિત પોતાના અત્યાધુનિક, ગ્રીનફિલ્ડ અને એકીકૃત સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કર્યું છે-જે  ઉત્તર ભારતમાં તેની આ સુવિધા સૌ પ્રથમ છે.

ઉત્તર પ્રાંતમાં આ વિસ્તરણની સાથે કંપનીની કૂલ સિમેન્ટ ગ્રાઈન્ડિંગ ક્ષમતા 24.1 MTPA હોઈ શકે છે અને કુલ ક્લિન્કર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા (કંપનીના સંયુક્ત સાહસ, JSW સિમેન્ટ FZCની ક્લિંકર ક્ષમતા સહિત) 9.74 MTPA થઈ ગઈ છે.

નાગૌર સ્થિત ઈન્ટીગ્રેટેડ પ્લાન્ટમાં 3.30 MTPAની ક્લિંકર બનાવતા યુનિટ તથા 2.50 MTPAની સિમેન્ટ ગ્રાઈડિંગ યુનિટ લાગેલ છે. આ ઉપરાંત આ જગ્યા પર 1.00 MTPAના વધુ એક સિમેન્ટ ગ્રાઈડિંગ યુનિટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વ્યૂહાત્મક રીતે મહત્વના સ્થાન પર આવેલ આ પ્લાન્ટ રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (NCR)ના ઝડપથી વધતા બજારોની જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ છે.

નાગૌર યુનિટને ઈક્વિટી અને લાંબી અવધિના દેવાનું એક વ્યૂહાત્મક મિશ્રણ મારફતે ફંડ આપવામાં આવ્યું છે. કંપનીએ તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO)માંથી મળેલા નવા ઈશ્યુની રકમમાંથી રૂપિયા 800 કરોડ ખાસ કરીને આ યુનિટને આંશિક પ્રમાણમાં ભંડોળની ફાળવણી કરી છે.

આજે આ અંગે જાહેરાત કરતાં JSW સિમેન્ટના મેનેજીંગ ડિરેક્ટર શ્રી પાર્થ જીંદાલે જણાવ્યું હતું કે, “રાજસ્થાનના નાગૌરમાં અમારી ફેક્ટરીમાં ઉત્પાદન શરૂ થવું JSW સિમેન્ટ માટે એક મહત્વની ક્ષણ છે. અમે IPO સમયે આપેલી માહિતી પ્રમાણે અમારો લક્ષ્યાંક કંપનીને સમગ્ર ભારતમાં પોતાની ઓળખ બનાવવાના માર્ગ પર મજબૂતપણે આગળ વધારવાનો હતો, અને આ નવી ફેક્ટરીની શરૂઆત થવા સાથે જ કંપની ઝડપભેર આગળ વધી ઉત્તર ભારતના બજારોમાં જગ્યા બનાવી રહી છે. અમે આ ક્ષેત્રની વધતી જરૂરિયાતોને પૂરી કરવા અને રાજસ્થાન, હરિયાણા, પંજાબ તથા NCR ક્ષેત્રના આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.મને એ વાતની ઘણી ખુશી છે કે કંપનીએ ફક્ત 21 મહિનાની અંદર જ આ નવી અને સંપૂર્ણ રીતે ઈન્ટીગ્રેટેડ યુનિટને શરૂ કરવામાં સફળતા મેળવી છે, જે અમારા પ્રોજેક્ટને પૂરો કરવાની ખૂબ જ સારી ક્ષમતાને દર્શાવે છે. આ નવું યુનિટ શરૂ થવા સાથે જ કંપની નાણાકીય વર્ષ 2029 સુધીમાં અથવા તે અગાઉ 41.85 MTPAની ક્ષમતા હાંસલ કરવા તેના લક્ષ્યાંકની દિશામાં મજબૂતપણે આગળ વધી રહેલ છે.”

JSW Cementના CEO શ્રી નિલેશ નાર્વેકરે જણાવ્યું હતું કે, “ઝડપભેર વધી રહેલ ઉત્તર ભારતના બજારમાં વિસ્તરણ કરવું તે અમારી વ્યૂહાત્મક પ્રાથમિકતા છે. આ રાજ્યોમાં વિકાસ દર સૌથી વધારે છે અને મોટાપાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે. નાગૌર પ્લાન્ટ સાથે અમારો લક્ષ્યાંક અમારા ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત, પર્યાવરણને અનુકૂળ સિમેન્ટ તથા વિશ્વકક્ષાની સર્વિસ સંબંધિત અનુભવ પ્રદાન કરવાનો છે, તથા આ સાથે વિશ્વના સૌથી ટકાઉ સિમેન્ટ ઉત્પાદકો પૈકી એક તરીકે અમારી સ્થિતિને જાળવી રાખવાનો છે. આ વિસ્તરણ સાથે કંપની ભારતમાં 41.85 MTPAની પોતાની મધ્યમ-અવધિની ક્ષમતાનો લક્ષ્યાંક તથા 60 MTPAની ક્ષમતા હાંસલ કરવા માટે પોતાના લાંબા ગાળાના દ્રષ્ટિકોણની નજીક પહોંચી રહી છે.”

આ પ્લાન્ટને ટકાઉ મેન્યુફેક્ચરિંગના એક મોડલ તરીકે ડિઝાઈન કરવામાં આવેલ છે. આ સુવિધામાં ભઠ્ઠીમાં વૈકલ્પિક ઈંધણની કો-પ્રોસેસિંગની જોગવાઈનો સમાવેશ થાય છે. અને ખાણોમાંથી ચૂનાના પથ્થર લાવવા માટે 7 કિમી લાંબા ઓવરલેન્ડ કન્વેયર પણ છે, જેથી માર્ગ પરિવહનથી થતા પર્યાવરણ સંબંધિત અસરને ઓછી થઈ છે. આ વિશ્વકક્ષાના પ્લાન્ટમાં જલ્દીથી 16 MW વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ (WHRS) પણ લગાવવામાં આવશે, જે ઉત્પાદન પ્રક્રિયાથી નિકળતી ગરમીને પોતાનામાં કવર કરીને તેનો ફરીથી ઉપયોગ કરશે, તેનાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘણું ઓછું થઈ જશે.

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here