Friday, September 18, 2026
HomeEntertainmentસતીશ શાહની ચિતા સામે 'સારાભાઈ vs સારાભાઈ'ની ટીમે ગીત ગાઈને આપી શ્રદ્ધાંજલિ,...

સતીશ શાહની ચિતા સામે ‘સારાભાઈ vs સારાભાઈ’ની ટીમે ગીત ગાઈને આપી શ્રદ્ધાંજલિ, સૌ કોઈ થયા ભાવુક

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

કિડની ફેલ થવાના કારણે 25 ઓક્ટોબરે મુંબઈમાં 74 વર્ષની વયે અવસાન પામેલા દિગ્ગજ અભિનેતા સતીશ શાહને, ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ના કલાકારોએ ભાવુક વિદાય આપી. જેમાં રૂપાલી ગાંગુલી, સુમીત રાઘવન, રાજેશ કુમાર, જે.ડી. મજેઠિયા, દેવેન ભોજાણી સહિતના કલાકારોએ સતીશ શાહના પાર્થિવ દેહ સામે ઊભા રહ્યા અને શોનું ટાઈટલ ટ્રેક ગાઈને તેમણે પોતાના પ્રિય સહ-કલાકારને અંતિમ અલવિદા કહ્યું.

જ્યારે તેમણે ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ શોનું ટાઈટલ ટ્રેક ગાયું, ત્યારે રૂપાલી ગાંગુલી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તે બેસૂધ થઈને રડતા જોવા મળી અને જે.ડી. મજેઠિયા તેને દિલાસો આપતા જોવા મળ્યા. રાજેશ કુમાર અને સુમીત પણ સતીશ શાહના પાર્થિવ દેહ સામે પ્રાર્થના કરતી વખતે રડી પડ્યા હતા.દેવેને ઇન્સ્ટા પર આ ભાવનાત્મક વીડિયો શેર કરીને લખ્યું કે, ‘કદાચ આ પાગલપન, ડાર્ક અથવા વિચિત્ર લાગી શકે છે. પણ જ્યારે પણ અમે મળતા હતા, ત્યારે આ ગીત ગાતા હતા. આજે પણ અમે આ નિયમને તોડ્યો નહીં. અમને એવો અનુભવ થયો કે ઇન્દુ (સતીશ શાહનું ઓનસ્ક્રીન પાત્ર) પોતે જ અમને આ ગીત ગાવા માટે કહી રહ્યા છે અને અમારી સાથે જોડાઈ રહ્યા છે. સતીશ શાહજી, તમારી આત્માને શાંતિ મળે. મને ખુશી છે કે મેં તમને ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ શોમાં ડાયરેક્ટ કર્યા. તમે હંમેશા અમારા દિલમાં જીવંત રહેશો.’

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here