Monday, October 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના એસજી હાઈવે પર અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રાફિક જામ સર્જાયો, 5...

અમદાવાદના એસજી હાઈવે પર અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રાફિક જામ સર્જાયો, 5 કિમી સુધી વાહનો અટવાયા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

પિક અવર્સમાં અહી ટ્રાફિક (traffic jam) વધુ સર્જાતો હોય છે. પરંતુ ક્યારેક આ ટ્રાફિકની સમસ્યા એવી જટિલ બની જતી હોય છે કે વાહનો કલાકો સુધી હટી પણ શક્યા નથી

અમદાવાદ :અમદાવાદના પિક અવર્સમાં કેટલાક રોડ પરથી નીકળવુ મુશ્કેલ થઈ જાય છે. પિક અવર્સમાં અહી ટ્રાફિક (traffic jam) વધુ સર્જાતો હોય છે. પરંતુ ક્યારેક આ ટ્રાફિકની સમસ્યા એવી જટિલ બની જતી હોય છે કે વાહનો કલાકો સુધી હટી પણ શક્યા નથી. બુધવારની સવાર એસજી હાઈવે પરથી પસાર થતા લોકો માટે કષ્ટદાયક બની રહી હતી. એસજી હાઇવે પર આજે અતિ ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. એસજી હાઈવે પર ગોતા ફલાયઓવરથી સોલા રેલવે ઓવરબ્રિજ સુધી વાહનોની 5 કિમી લાંબી લાઈન જોવા મળી. જેમાં હકડેઠઠ વાહનો ઉભા હતા, પણ તેઓ એક ડગલુ પણ આગળ હટી શકતા ન હતા.  સોલા રેલ ઓવરબ્રિજની કામગીરીના પગલે ડાયવર્ઝન અપાયું છે. 8 લેનનો ટ્રાફિક ડબલ લેનમાં થતા અતિ ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. માત્ર ટુ વ્હીલર, ફોર વ્હીલર જ નહિ, એમ્બ્યુલન્સ સહિત સેંકડો વાહનો લાંબા સમયથી અટવાયા છે. 5 કિમી પસાર કરતા 40 મિનિટથી વધુ સમય થઈ રહ્યો છે. ઓફિસ કલાકોના કારણે સમસ્યા વધુ ગંભીર બની હતી. હજી પણ વાહનો હટી શક્યા નથી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here