Wednesday, November 4, 2026
Homenationalનવા વર્ષની શરૂઆતમાં LPGના ભાવમાં વધારો, કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાન

નવા વર્ષની શરૂઆતમાં LPGના ભાવમાં વધારો, કોંગ્રેસે સરકાર પર સાધ્યું નિશાન

Date:

Related stories

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

નવી દિલ્હી : આજથી નવું વર્ષ 2023 શરૂ થયું છે. નવા વર્ષની સાથે જ સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. સરકારી તેલ કંપનીઓએ 1 જાન્યુઆરી, 2023ના રોજ ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરી છે. ખાસ વાત એ છે કે ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયા સુધીનો વધારો નોંધવામાં આવ્યો છે.  આ વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે.જ્યારે ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તો બીજી તરફ કોમર્શિયલ સિલિન્ડર માટે લોકોને હવે 25 રૂપિયા વધુ ખર્ચવા પડશે. વર્ષના પહેલા દિવસે ગેસ સિલિન્ડરના વધતા ભાવને લઈ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને લખ્યું કે, “નવા વર્ષની પ્રથમ ભેટ… કોમર્શિયલ ગેસ સિલિન્ડર 25 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.” આ તો માત્ર શરૂઆત છે. સાલ મુબારક.

હોન્ડાએ તેના ભારતમાં જ નિર્માણ પામેલા પ્રથમ ગ્લોબલ ઇલેક્ટ્રિક...

નવી દિલ્હી 2026: ભારતમાં પ્રીમિયમ કાર બનાવતી અગ્રણી ઉત્પાદક...

મિવી એ હૈદરાબાદમાં રૂ.200 કરોડના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું;...

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે...

કસ્ટમરને ક્વૉલિટી કંપનીઓમાં શેરની કિંમતમાં વૃદ્ધિની ઓફર કરવા ICICI...

BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ...

આંતરરાષ્ટ્રીય ઓર્થોટિક્સ એન્ડ પ્રોસ્થેટિક્સ દિવસ – ૫ નવેમ્બર –...

અમદાવાદની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આર્ટિફિશિયલ લિમ્બ ફિટિંગ, મેન્ટેનન્સ અને...

રમા એકાદશી અને વાક બારસ! એટલે કે રાજ રાજ્યનાં...

શેરી મહોલ્લા અને પ્રાંત પ્રાંતમાં સાક્ષાત રામ લક્ષ્મણ જાનકી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here