Wednesday, July 15, 2026
HomeGujaratVadodaraનવાયાર્ડમાં મોડી રાત્રે કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ

નવાયાર્ડમાં મોડી રાત્રે કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

નવા યાર્ડ જુની રામવાડી ખાતે લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. 

વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં ગઈ મોડી રાત્રે એક કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે ગભરાટ કરાયો હતો. નજીકમાં જ ગેસ એજન્સીનું ગોડાઉન હોવાની પણ માહિતી મળી છે. જે બચાવી લેવામાં આવ્યું છે. 

નવા યાર્ડ જુની રામવાડી ખાતે લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ સ્થળે આવેલી નેશનલ કેમિકલ કંપનીના ગોડાઉનમાં લાગેલી આગ એટલી પ્રચંડ બની હતી કે તેના દ્રશ્યો લોકોને ગભરાવી મૂકે તેવા હતા. 

કંપનીની આસપાસ એક પરિવાર રહેતું હોવાથી લોકોએ તેને બહાર નીકળી જવા માટે કહ્યું હતું. જેથી કોઈ જાનહાની થઈ નથી. વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. પોલીસે પણ બનાવની વિગતો મેળવી હતી જ્યારે વીજ કંપનીની ટીમ પણ મદદ માટે આવી હતી.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here